મોરબી જિલ્લામાં દારૂની હેરાફેરીમાં સંડોવાયેલ રાજસ્થાનના શખ્સને પાસા હેઠળ ઝડપી લઈને સાબરમતી જેલ હવાલે કરાયો મોરબી સમસ્ત બ્રહ્મસમાજના તેજસ્વિ વિદ્યાર્થીઓનું રાજ્ય મંત્રી કાંતિભાઈ અમૃતિયા અને કનકેશ્વરી માતાજીના હસ્તે કરાયું સન્માન મોરબીના સનાળા રોડ ઓફિસ અને રવાપર ગમે ફ્લેટમાં જુગારની 2 રેડમાં કુલ 15 શખ્સો 4.67 લાખના મુદ્દામાલ સાથે ઝડપાયા ટંકારા નજીક આવેલ ધર્મજીવન કોટનની ઓફીસમાં જુગાર રમતા 19 શખ્સો 3.10 લાખનો મુદામાલ કબ્જે મોરબીના ખારચિયા ગામે કુવામાં ડૂબી જતા તરૂણ અને ટંકારાના બંગાવડી ગામે વાડીએ કુંડીમાં ડૂબી જવાથી બાળકનું મોત માળીયા (મી)ના નાના દહીસરા ગામ પાસે રેલવે ટ્રેક ઉપર એન્જિનની હડફેટે ચડી જતા આધેડનું મોત: વાંકાનેર બાઉન્ડ્રી પાસે હોટલની રૂમમાં બેભાન અવસ્થામાં યુવાનનું મોત ટંકારાના લજાઈ અને વાંકાનેરના સિંધાવદર ગામ પાસે જુગારની રેડમાં કુલ 11 શખ્સો ઝડપાયા હળવદના સુંદરગઢ ગામના પુલ પાસે ટ્રક ટ્રેલરના ચાલકે ઇકો અને ટ્રકને હડફેટે લીધા બાદ રાહદારી આધેડે કચડી નાખતા ઘટના સ્થળે જ મોત
Breaking news
Morbi Today

હળવદના કોયબા પાસે ટ્રક ચાલકે ટક્કર મારતા એસટી બસ પલટી જતાં ૧૦ મુસાફરોને ઇજા


SHARE







હળવદના કોયબા પાસે ટ્રક ચાલકે ટક્કર મારતા એસટી બસ પલટી જતાં ૧૦ મુસાફરોને ઇજા

મોરબી જિલ્લાના હળવદ તાલુકાનાં કોયબા ગામના પાટિયા પાસે એસટીની બસને ટ્રકના ચાલકે ટક્કર મારી હતી જેથી કરીને એસટી બસ પલટી મારી ગઈ હતી અને તે બસમાં બેઠેલા ૧૦થી વધુ\ મુસાફરોને નાના મોટી ઇજા થઈ હતી જેથી તેને સારવાર માટે લઈ ગયા હતા અત્રે ઉલેખનીય છે કે, હળવદ તાલુકાના કોયબા ગામના પાટિયા પાસેથી પસાર થઈ રહેલી એસટી બસને ટ્રક ચાલકે ટક્કર મારી હતી જેથી કરીને ઝલોદ-મોરબી રૂટની બસ પલટી મારી ગઈ હતી અને રોડની નીચે ઉતરી ગઈ હતી. જેથી કરીને ઇજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલમાં લઈને ગયા હતા અને પોલીસે આગળની કાર્યવાહી કરી હતી






Latest News