ટંકારામાં બંધ મકાનમાંથી 2.47 લાખના સોના ચાંદીના દાગીનાની ચોરીન ગુનામાં ચોરાઉ મુદામાલ સાથે એકની ધરપકડ: મહિલા સહિત બે ની શોધખોળ મોરબીમાં મહિલા કોર્પોરેટરના પતિએ લાચાર મહિલાને પૈસા આપ્યા બાદ દુષ્કર્મ આચર્યુ, પાંચ વર્ષ બાદ નોંધાયો ગુનો વાંકાનેરના ભલગામ નજીક જુગાર રમતા ચાર શખ્સો 13,700 ની રોકડ સાથે ઝડપાયા ભગવાન મારી સાથે છે અને મારું સારું જ થશે: મોરબીમાં આપઘાત અટકાવવા માટે બીએપીએસ સ્વામિનારાયણ મંદિર દ્વારા નવતર પ્રયોગ અપમૃત્યુના ત્રણ બનાવ: ટંકારા તાલુકામાં જુદી જુદી બે જગ્યાએ ઝેરી દવા પી લેતા મહિલા અને આધેડનું મોત, વાંકાનેરના ભીમગુડા ગામે ઇલેક્ટ્રીક શોટ લાગતા યુવાનનું મોત મોરબીમાં જાહેરમાં જુગાર રમતા 7 શખ્સો 11,500 ની રોકડ સાથે ઝડપાયા મોરબીની સબજેલમાં રહેલા કેદી પાસેથી એક એન્ડ્રોઇડ મોબાઈલ અને સીમકાર્ડ મળી આવ્યુ !? સપ્લાયરો કમર તોડી નાખશે ?: મોરબીના સિરામિક ઉદ્યોગમાં વપરાતા પ્રોપેન ગેસના ભાવમાં પ્રતિ ટને 17 દિવસમાં 6400 નો વધારો !
Breaking news
Morbi Today

ટંકારા દયાનંદ સરસ્વતી ગુરૂકુલમાં રાષ્ટ્રીય મતદાર દિવસની ઉજવણી કરાઇ


SHARE





ટંકારા દયાનંદ સરસ્વતી ગુરૂકુલમાં રાષ્ટ્રીય મતદાર દિવસની ઉજવણી કરાઇ

ટંકારા દયાનંદ સરસ્વતી ગુરૂકુલ ખાતે જિલ્લા કક્ષાના રાષ્ટ્રીય મતદાર દિવસની કલેક્ટર  જી.ટી. પંડ્યાના અધ્યક્ષ સ્થાને ઉજવણી કરવામાં આવી હતી ટંકારા મહર્ષિ દયાનંદ સ્મારક ટ્રસ્ટ(આર્ય સમાજ) ટંકારા ખાતે પ્રજાસત્તાક પર્વની પુર્વ મતદાર દિવસ હોય જીલ્લા કક્ષાની ઉજવણી કરવામાં આવી હતી જેમાં વયો વૃદ્ધ (૮૦+) મતદારો પીડબલ્યુડી મતદાર તથા યુવા મતદારોનું સન્માન કરવામાં આવ્યું હતું અંતમાં ઉપસ્થિત તમામ મતદારોને મત આપવા અંગેના શપથ લેવડાવવામાં આવ્યા હતા આ કાર્યક્રમમા શાળાના બાળકો ગામના વડીલો યુવાનો નોકરીયાત ટંકારા મામલતદાર કેતન સખિયા ચુટણી વિભાગના નાયબ મામલતદાર સૌલંકી સહિતના બિએલઓ સહિતના ઉપસ્થિત રહ્યા હતા.




Latest News