મોરબીની કે.જી.એલ. કંપનીમાં કામ કરતી વખતે પડી જતા મોત મોરબીમાં બાઈક-બસ અથડાયા બાદ મારામારી માળીયા (મી) નાના દહીસરા ગામ પાસે ડેલામાં આવેલ ઓરડીમાંથી દારૂની 117 બોટલ ઝડપાઈ: બે આરોપીઓની શોધખોળ મોરબી જીલ્લામાં ગાડી સળગી જતાં વાહનના માલિકને 12 લાખનો વીમો ચૂકવવા ગ્રાહક કોર્ટનો આદેશ મોરબી રાજકોટ હાઇવે રોડના કામમાં બેદરકારી રાખનારા અધિકારીઓ-કોન્ટ્રાક્ટર સામે પગલા લેવા મહેશભાઇ લિખિયાની માંગ મોરબીમાં સગીરા સાથે દુષ્કર્મ કરીને ગર્ભ રાખી દેનારા આરોપીને પોકસો કોર્ટે 20 વર્ષની સખ્ત કેદની સજા અને દંડ ફટકાર્યો મોરબી જીલ્લામાં ૩૧.૭ કરોડના ખર્ચે બનેલા બે રમતગમત સંકુલનું નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની વર્ચ્યુઅલ હાજરી અને મંત્રી કાંતિભાઈની હાજરીમાં કરાયું લોકાર્પણ હળવદના શિરોઈ ગામે દાડમ ફાર્મ અને અમરદીપ ટિસ્યુકલ્ચર લેબની કલેકટરે મુલાકાત લીધી
Breaking news
Morbi Today

મોરબીનાં લાલપર ગામે નવદીપ વિદ્યાલયમાં બાળકોને ફાયરની તાલીમ અપાઈ


SHARE







મોરબીનાં લાલપર ગામે નવદીપ વિદ્યાલયમાં બાળકોને ફાયરની તાલીમ પાઈ

મોરબીનાં લાલપર ગામે આવેલ નવદીપ વિદ્યાલયમાં શાળાના આચાર્ય હર્ષદભાઈ કાવર દ્વારા માધ્યમિક વિભાગના વિદ્યાર્થીઓને ફાયર સેફ્ટી બાબતે માહીતી તેમજ તાલીમ આપેલ હતી અને વિવિધ પ્રકારની લાગતી આગની ઘટના વખતે કેવા કેવા પ્રકારની અગ્નિ શામક બોટલોનો ઉપયોગ કરી શકાય છે તેની સમજ આપવામાં આવી હતી. તેમજ જો આગની ઘટના ઘટે તો આપણી આસપાસ રહેલા અગ્નિ શામક સાધનોનો કેવી રીતે ઉપયોગ કરવો એની પ્રેક્ટિકલ તાલીમ આપવામાં આવેલ છે અને વિદ્યાર્થીઓએ અગ્નિ શામક બોટલોનાં ઉપયોગથી આગ બૂજવવાની પ્રેક્ટિસ કરેલ હતી






Latest News