મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા અધ્યક્ષ જયંતીભાઈ રાજકોટીયાના હસ્તે ધ્વજવંદન, નાની બરાર ગામમાં સરપંચ દ્વારા વિદ્યાર્થીઓને સ્ટેશનરી કીટનું વિતરણ મોરબી નવયુગ ગ્રૂપ ઓફ એજ્યુકેશનમાં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરાઇ: મુસ્કાન વેલફેર સોસાયટીનું વહીવટી તંત્રએ કર્યું સન્માન મોરબી જીલ્લામાં દારૂના ગુનામાં સંડોવાયેલા 3 આરોપી પાસા હેઠળ જુદીજુદી જેલમાં ધકેલાયા વધુ એક વખત બેદરકારી: હળવદના ખેતરડી ગામે જૂની પાણીની ટાંકી તોડતા સમયે નવી પાણીની ટાંકી સાથે અથડાઇ હળવદના વેગડવાવ ગામે MRC કમિટી બાદ ખેડૂતોને વીજપોલ-કોરિડોર સામે મળ્યું 3થી 4 ગણું વળતર: કલકેટર સ્વપ્નિલ ખરે મોરબી છાત્રાલય રોડ ખાતેથી ૯ બોટલ દારૂ પકડાઈ, ત્રણ સામે ફરિયાદ મોરબીની માધાપરવાડી શાળામાં બ્રહ્માકુમારી દ્વારા નશા મુક્ત અભિયાનનો કાર્યક્રમ યોજાયો મોરબી જિલ્લાના મોટા દહીસરા ગામે આન, બાન અને શાનથી પ્રભારી મંત્રીના હસ્તે તિરંગો આકાશમાં લહેરાવીને સલામી આપાઈ
Breaking news
Morbi Today

મોરબીના બ્રિજેશ ચીકાણીએ UPSC દ્વારા લેવાયેલ CMS પરીક્ષા પાસ કરી


SHARE







મોરબીના બ્રિજેશ ચીકાણીએ UPSC દ્વારા લેવાયેલ CMS પરીક્ષા પાસ કરી

મોરબીના બ્રિજેશ ચિકાણીએ તાજેતરમાં UPSC દ્વારા લેવાયેલી CMS પરીક્ષામાં ઓલ ઇન્ડિયામાં ૩૨૩ મો રેન્ક મેળવેલ છે અત્રે ઉલેખનીય છે કે, બ્રિજેશ ચિકાણીના પિતા વિનોદભાઈ ચીકાણી મોરબી સીટી બી ડિવિઝન પોલીસ મથકમાં એએસઆઇ તરીકે ફરજ બજાવે છે અને તેના દીકરાએ આ સફળતા મેળવી છે ત્યારે ચોમેરથી તેને શુભકામનાઓ મળી રહી છે






Latest News