મોરબીમાં દેણું વધી જતા ગુમ થયેલુ દંપતિ હેમખેમ ઘેર પરત ફર્યું, વજેપર, શનાળા, સિપાઈવાસ, પંચાસર રોડ પરથી દારૂ ઝડપાયો મોરબી કબીર ટેકરીમાં સસ્તા અનાજની દુકાન બંધ થતા સ્થાનિકોને રીક્ષા ભાડા ખર્ચી દુર જવું પડે છે લોકોની હાલાકી અંગે કોર્પોરેટરે કરી જિલ્લા કલેકટરને રજુઆત ભારતમાં મુસ્લિમોની વસ્તી અટકાવવા ત્રીજુ સંતાન થાય તો સરકારી અનાજ, શાળામાં પ્રવેશ, મેડિકલ સારવાર, બેંક લોન અને વોટ આપવાનો અધિકાર બંધ કરો: પ્રવીણ તોગડિયા મોરબી શહેર ભાજપમાં ઉપપ્રમુખ-મંત્રીઓની વરણી કરાઇ મોરબીના ખાનપર ગામે ઘરના ફળિયામાં પડી જતાં ઇજા પામેલા યુવાનનું મોત: સાપર નજીક કારખાનામાં ઇલેક્ટ્રીક શૉટ લગતા યુવાનનું મોત મોરબીની અણીયારી ચોકડી પાસે 2 ભેંસ-2 પાડાને કતલખાને લઈએ જતી બોલેરો સાથે બે શખ્સને ગૌરક્ષકોએ પકડ્યા વાંકાનેરના જોધપર ગામે છોકરાઓના રમવા બાબતે મહિલા અને તેની દીકરીને 4 મહિલા સહિત 6 લોકોએ માર માર્યો આજે તો તું બચી ગયો હવે ભેગો થઈશ તો પાડી દેશું: વાંકનેરના રાજાવડલા ગામે યુવાનને તેના બે ભાઈ-ભાભીઓએ આપી ધમકી
Breaking news
Morbi Today

આમ આદમી પાર્ટીએ માળિયા (મી)ના આરોગ્ય કેન્દ્ર મુલાકાત લેતા ચોકાવનારું તથ્ય સામે આવ્યું


SHARE







આમ આદમી પાર્ટીએ માળિયા (મી)ના આરોગ્ય કેન્દ્ર મુલાકાત લેતા ચોકાવનારું તથ્ય સામે આવ્યું

માળિયાની જનતાના પ્રશ્નને ધ્યાને લઈ આમ આદમી પાર્ટીના જીલ્લા પ્રભારી પંકજ રાણસરિયાજીલ્લા મહામંત્રી એડવોકેટ ભાવિન પટેલ અને જીલ્લા યુવા ઉપપ્રમુખ પરિમલ કૈલાએ માળિયા યુવા ટીમ તૈયબભાઈ, અલ્તાફભાઈ, રીઝવાનભાઈ તથા અન્ય યુવા કાર્યકર્તાઓને સાથે રાખીને માળિયા સામૂહિક આરોગ્ય કેન્દ્રની મુલાકાત લીધી હતી ત્યારે આંખ, કાન, ગળા અને અન્ય સારવારના વિભાગો બંધ હતા તજજ્ઞ વર્ગના ૫ અધિકારીમાંથી એક પણ અધિકારીની નિમણુક કરેલ નથી અને અધ્યક્ષની પણ નિમણુક ના હોય તજજ્ઞ વર્ગ ૨ વાળા અધિકારીની એક જ નિમણુક હોઈ ૭ તબીબમાંથી ૧ તબીબ આખું સામૂહિક આરોગ્ય કેન્દ્ર ચલાવે છે અને સફાઈ કામદારોની એક પણ નિમણુક ન હોઈ કુલ ૫૧ જગ્યામાંથી ૯ વ્યક્તિની જ નિમણુક કરવામાં આવેલ છે આ રીતે આ પ્રશાસન કામ કરી રહ્યું છે. જેમાં બાથરૂમ અને વોર્ડની હાલત ખુબ જ ગંદકી વાળી અને દયનીય છે. માળિયા મિયાણા ગુજરાતની બહારનું કોઈ શહેર હોઈ એ રીતે કોઈ અધિકારીઓ કે પદાધિકરીઓ જતું ન હોઈ તેવી રજૂઆત મળતા લોકોની વ્હારે આમ આદમી પાર્ટીની ટીમ આવી હતી






Latest News