મોરબીમાં દેણું વધી જતા ગુમ થયેલુ દંપતિ હેમખેમ ઘેર પરત ફર્યું, વજેપર, શનાળા, સિપાઈવાસ, પંચાસર રોડ પરથી દારૂ ઝડપાયો મોરબી કબીર ટેકરીમાં સસ્તા અનાજની દુકાન બંધ થતા સ્થાનિકોને રીક્ષા ભાડા ખર્ચી દુર જવું પડે છે લોકોની હાલાકી અંગે કોર્પોરેટરે કરી જિલ્લા કલેકટરને રજુઆત ભારતમાં મુસ્લિમોની વસ્તી અટકાવવા ત્રીજુ સંતાન થાય તો સરકારી અનાજ, શાળામાં પ્રવેશ, મેડિકલ સારવાર, બેંક લોન અને વોટ આપવાનો અધિકાર બંધ કરો: પ્રવીણ તોગડિયા મોરબી શહેર ભાજપમાં ઉપપ્રમુખ-મંત્રીઓની વરણી કરાઇ મોરબીના ખાનપર ગામે ઘરના ફળિયામાં પડી જતાં ઇજા પામેલા યુવાનનું મોત: સાપર નજીક કારખાનામાં ઇલેક્ટ્રીક શૉટ લગતા યુવાનનું મોત મોરબીની અણીયારી ચોકડી પાસે 2 ભેંસ-2 પાડાને કતલખાને લઈએ જતી બોલેરો સાથે બે શખ્સને ગૌરક્ષકોએ પકડ્યા વાંકાનેરના જોધપર ગામે છોકરાઓના રમવા બાબતે મહિલા અને તેની દીકરીને 4 મહિલા સહિત 6 લોકોએ માર માર્યો આજે તો તું બચી ગયો હવે ભેગો થઈશ તો પાડી દેશું: વાંકનેરના રાજાવડલા ગામે યુવાનને તેના બે ભાઈ-ભાભીઓએ આપી ધમકી
Breaking news
Morbi Today

મોરબીમાં ઇન્ડિયન લાયોનેસ ક્લબ દ્વારા ૩૦ જેટલા બાળકોને વિનામૂલ્યે સીસીસી કોમ્પ્યુટર ક્લાસ કરાવ્યો


SHARE







મોરબીમાં ઇન્ડિયન લાયોનેસ ક્લબ દ્વારા ૩૦ જેટલા બાળકોને વિનામૂલ્યે સીસીસી કોમ્પ્યુટર ક્લાસ કરાવ્યો

ઇન્ડિયન લાયોનેસ ક્લબ મોરબી દ્વારાચીફ પેટ્રોન હિતેશભાઈ પંડયાના જન્મદિવસની ઉજવણીના ભાગરૂપે દર વર્ષેની જેમ આ વર્ષે પણ સાક્ષરતા વીકની ઉજવણી કરવામાં આવી હતી.જેમાં મોરબીના આર્થિક રીતે નબળી પરિસ્થિતિના પરિવારના ૩૦ બાળકોને નિઃશુલ્ક સીસીસીનો કમ્પ્યુટરનો કોર્સ શરૂ કરાવવામાં આવ્યો હતો.તે કોર્સ પૂરો થયાની સાથે દરેક બાળકોને કોર્સના સર્ટિફિકેટ આપવામાં આવ્યાં.આ તકે પ્રેસિડેન્ટ મયૂરીબેન કોટેચા અને નેશનલ જોઈન્ટ સેક્રેટરી શોભનાબા ઝાલાએ પ્રોજેક્ટના દાતા નરેશભાઈ કાનજીભાઇ મેપાણી (દુબઇ) અને સુજાતન કમ્પ્યુટર ક્લાસના હિનાબેન પરમારનો ક્લબ વતી આભાર માન્યો હતો.ક્લબ મેમ્બર હીનાબેન પંડ્યા, સુનિતાબેન દોશી, પૂનમબેન હિરાણી અને કોમલબેન આચાર્ય વિગેરેએ સાથે મળીને પ્રોજેક્ટ સફળ બનાવ્યો હતો.






Latest News