મોરબીની કે.જી.એલ. કંપનીમાં કામ કરતી વખતે પડી જતા મોત મોરબીમાં બાઈક-બસ અથડાયા બાદ મારામારી માળીયા (મી) નાના દહીસરા ગામ પાસે ડેલામાં આવેલ ઓરડીમાંથી દારૂની 117 બોટલ ઝડપાઈ: બે આરોપીઓની શોધખોળ મોરબી જીલ્લામાં ગાડી સળગી જતાં વાહનના માલિકને 12 લાખનો વીમો ચૂકવવા ગ્રાહક કોર્ટનો આદેશ મોરબી રાજકોટ હાઇવે રોડના કામમાં બેદરકારી રાખનારા અધિકારીઓ-કોન્ટ્રાક્ટર સામે પગલા લેવા મહેશભાઇ લિખિયાની માંગ મોરબીમાં સગીરા સાથે દુષ્કર્મ કરીને ગર્ભ રાખી દેનારા આરોપીને પોકસો કોર્ટે 20 વર્ષની સખ્ત કેદની સજા અને દંડ ફટકાર્યો મોરબી જીલ્લામાં ૩૧.૭ કરોડના ખર્ચે બનેલા બે રમતગમત સંકુલનું નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની વર્ચ્યુઅલ હાજરી અને મંત્રી કાંતિભાઈની હાજરીમાં કરાયું લોકાર્પણ હળવદના શિરોઈ ગામે દાડમ ફાર્મ અને અમરદીપ ટિસ્યુકલ્ચર લેબની કલેકટરે મુલાકાત લીધી
Breaking news
Morbi Today

મોરબીની ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડની પ્રાદેશિક કચેરી સરનામું બદલાયું


SHARE







મોરબીની ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડની પ્રાદેશિક કચેરી સરનામું બદલાયું

મોરબીની ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડની પ્રાદેશિક કચેરી 'પરિશ્રમ', મહાવીર સોસાયટી, નવા બસ સ્ટોપ સામે, સનાળા રોડ, મોરબી ખાતે કાર્યરત હતી. પરંતુ ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડની પ્રાદેશિક કચેરી, મોરબીના રફાળેશ્વર જીઆઇડીસી ખાતે નવ નિર્મીત મકાનનું તા.૫/૧૧ ના રોજ  કેબિનેટ મંત્રી દ્વારા લોકાર્પણ કરવામાં આવ્યું હતું.  

આથી ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડની પ્રાદેશિક કચેરીનું નવું સરનામું ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ, પ્રાદેશિક કચેરી-મોરબી, પ્લોટ નં :૧૧૬, સ્ટ્રીટ નં. ૪-એ, રફાળેશ્વર જીઆઇડીસી, મોરબી ૩૬૩૬૪૨ તા. જિ. મોરબી ખાતે છે માટે કચેરીને લગતા કામકાજ તેમજ પત્ર વ્યવહાર નવા સરનામાને ધ્યાને લઈને કરવા ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ પ્રાદેશિક કચેરી મોરબીના ઈ. પ્રાદેશિક અધિકારી એમ. એન. સોનીની યાદીમાં જણાવાયું છે






Latest News