મોરબી એબીવીપી દ્વારા JPSC-JSSC પેપર લીક થતાં કરાયું વિરોધ પ્રદર્શન મોરબી જિલ્લા કક્ષાનો સ્વતંત્રત પર્વની પ્રભારી મંત્રી ત્રિકમભાઈ છાંગા ની હાજરીમાં મોટા દહીસરા ગામે કરશે ઉજવણી મોરબીમાં દેણું વધી જતા ગુમ થયેલુ દંપતિ હેમખેમ ઘેર પરત ફર્યું, વજેપર, શનાળા, સિપાઈવાસ, પંચાસર રોડ પરથી દારૂ ઝડપાયો મોરબી કબીર ટેકરીમાં સસ્તા અનાજની દુકાન બંધ થતા સ્થાનિકોને રીક્ષા ભાડા ખર્ચી દુર જવું પડે છે લોકોની હાલાકી અંગે કોર્પોરેટરે કરી જિલ્લા કલેકટરને રજુઆત ભારતમાં મુસ્લિમોની વસ્તી અટકાવવા ત્રીજુ સંતાન થાય તો સરકારી અનાજ, શાળામાં પ્રવેશ, મેડિકલ સારવાર, બેંક લોન અને વોટ આપવાનો અધિકાર બંધ કરો: પ્રવીણ તોગડિયા મોરબી શહેર ભાજપમાં ઉપપ્રમુખ-મંત્રીઓની વરણી કરાઇ મોરબીના ખાનપર ગામે ઘરના ફળિયામાં પડી જતાં ઇજા પામેલા યુવાનનું મોત: સાપર નજીક કારખાનામાં ઇલેક્ટ્રીક શૉટ લગતા યુવાનનું મોત મોરબીની અણીયારી ચોકડી પાસે 2 ભેંસ-2 પાડાને કતલખાને લઈએ જતી બોલેરો સાથે બે શખ્સને ગૌરક્ષકોએ પકડ્યા
Breaking news
Morbi Today

મોરબી જિલ્લા કોર્ટ ખાતે કલેક્ટરના અધ્યક્ષ સ્થાને બંધારણ દિવસની ઉજવણી કરાઇ


SHARE







મોરબી જિલ્લા કોર્ટ ખાતે કલેક્ટરના અધ્યક્ષ સ્થાને બંધારણ દિવસની ઉજવણી કરાઇ

ડાયરેકટોરેટ ઓફ પ્રોસિક્યુશન-ગાંધીનગ૨  ગુજરાત રાજયના ઉપક્રમે મોરબી જિલ્લા સરકારી વકીલની કચેરી દ્વારા મોરબી જિલ્લા કોર્ટ ખાતે બંધારણ દિવસની ઉજવણી કરવામાં આવી હતી ત્યારે આ કાર્યક્રમના પ્રમુખ અધ્યક્ષ સ્થાને કલેક્ટર જી.ટી. પંડયા હાજર રહ્યા હતા તેમજ કાર્યક્રમનું ઉદઘાટક મોરબીના બીજા એડીશ્નલ સેશન્સ જજ વિ.એ.બુધ્ધ સાહેબ દ્વારા કરવામાં આવ્યું હતું આ તકે એસપી રાહુલ ત્રિપાઠી તેમજ એમ.જે.ખાન સાહેબ (ચીફ જયુડી, મેજીસ્ટ્રેટ, મોરબી), જે.વી. બુધ્ધ સાહેબ (ત્રીજા એડી.સીની સીવીલ જજ, મોરબી), એ.એન. ગજજર સાહેબ (પ્રિન્સી સીની. સીવીલ જજ, હળવદ), ડી.એ. રાવલ સાહેબ (પ્રિન્સી.સીની સીવીલ જજ, મોરબી), બી.એસ.ગઢવી સાહેબ (સેક્રેટરી, ડી.એલ.એસ.એ., મોરબી), એ.એલ.પઠાણ સાહેબ (એડી.સીવીલ જજ, હળવદ), ડી.કે. ચંદનાની સાહેબ (બીજા એડી.સીની સીવીલ જજ, મોરબી), સી.વાય.જાડેજર સાહેબ (એડી.સીવીલ જજ મોરબી), ડી.એમ.શાહ સાહેબ (પ્રિન્સી સીની સીવીલ જજ, વાંકાનેર), એસ.કે. પટેલ સાહેબ (એડી.સીવીલ જજ, વાંકાનેર), એસ.જી.શૈખ સાહેબ (પ્રિન્સી.સીવીલ જજ, ટંકારા), એ.કે.સિંધ સાહેબ (પ્રિન્સી.સીવીલ જજ, માળીયા મિ.), મોરબી ડીવાયએસપી પી.એ.ઝાલા, મોરબી બાર એસો.ના પ્રમુખ વિપુલભાઈ એમ. જેઠલોજા, શબાનાબેન ખોખર (ચીફ, એલ.એ.ડી.સી., મોરબી), સિનિયર વકીલ પ્રદીપભાઇ એચ. વાળા, દિલીપભાઈ અગેચણીયા, રાજુભાઈ પાટડીયા, જગદીશભાઈ ઓઝા, ધર્મેન્દ્રભાઈ આદ્રોજા, મોરબી બાર એસો.ના સેક્રેટરી જીતેન અગેચણીયા સહિતના હાજર રહ્યા હતા અને આ કાર્યક્રમને સફળ બનાવવા માટે મોરબી જિલ્લાના સરકારી વકીલ વિજયકુમાર સી. જાની તેમજ મદદનીશ સરકારી વકીલ સંજય સી. દવે અને નિરજ ડી. કારીઆ સહિતનાઓએ જહેમત ઉઠાવી હતી






Latest News