મોરબીમાંથી પરણીતા તેના બે સંતાનોને લઈને ગુમ મોરબી નજીક પેપર મિલના મશીન ઉપર કામ કરતાં સમયે પડી ગયેલ આધેડનું સારવારમાં મોત મોરબી શહેરમાંથી ઓગસ્ટ મહિના સુધીમાં ઢોર પકડ પાર્ટીએ 3527 ઢોર પકડ્યા મોરબી ઉમા વિદ્યા સંકુલ-મોડેલ સ્કૂલ મોટીબરાર વિગેરે સ્કૂલોમાં વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરાઈ મોરબી મહાપાલિકાને 55 કરોડ સહિત રાજ્યની મહાપાલિકા-પાલિકાઓને સરકારે 3850 કરોડ રૂપિયા વિકાસ કામો માટે ફાળવ્યા મોરબીમાં બંધ પડેલા ફિલ્ટર હાઉસ ચાલુ કરીને લોકોને પીવાનું શુધ્ધ પાણી આપવા માટે મેયરને કોંગ્રેની રજૂઆત મોરબીમાં મચ્છુ જળ હોનરાતના દિવંગત આત્માઓને મૌન રેલીમાં જોડાઈને મંત્રી કાંતિભાઈ અમૃતિયા સહિતનાઓએ શ્રધ્ધાંજલિ અર્પણ કરી મોરબી જિલ્લા સેવા સદનમાં આવેલ સરકારી કચેરીઓમાં કલેક્ટરનું રેન્ડમલી ચેકિંગ: ફફડાટ
Breaking news
Morbi Today

મોરબીમાં સ્પાની આડમાં ગેરકાયદે પ્રવૃતિના ગુનામાં પકડાયેલ બે આરોપીના શરતી જામીન મંજૂર


SHARE







મોરબીમાં સ્પાની આડમાં ગેરકાયદે પ્રવૃતિના ગુનામાં પકડાયેલ બે આરોપીના શરતી જામીન મંજૂર

મોરબી બી ડીવીજન પોલીસ સ્ટેશન વિસ્તારમાથી સ્પામાં કૂટણખાનાના ગુનામાં પકડાયેલ મુખ્ય આરોપી તથા સંચાલકની જામીન માટેની અરજી મોરબીની કોર્ટમાં મૂકવામાં આવી હતી જેમાં આરોપીના વકીલે કરેલ દલીલને ધ્યાને લઈને કોર્ટે આરોપીના જામીન મંજુર કર્યા છે

મોરબી સીટી બી ડીવીજન પોલિસ સ્ટેશન વિસ્તારમાં સ્પાની આડમા ગેરસયદેસર પ્રવૃત્તિ ચલાવતા સ્પાના સંચાલક તથા કર્મચારીની પોલીસ દ્વારા ધડપકડ કરવામાં આવેલ હતી ત્યાર બાદ બને આરોપી દ્વારા પોતાના વકીલ મારફત મોરબી સેશન્સ કોર્ટ જામીન અરજી કરવામાં આવી હતી અને આ કેસમાં આરોપીના વકીલ શહેનાઝબેન ડી. સુમરા તથા વકીલ દેવીપ્રસાદ કે. જોષી દ્વારા કરવામાં આવેલ દલીલો સાંભળીને તેમજ હાઇકોર્ટ અને સુપ્રીમ કોર્ટના ચુકાદા રજૂ કર્યા હતા તેને ધ્યાને લઈને બન્ને આરોપીઓના શરતી જામીન મંજુર કરવામાં આવ્યા હતા.






Latest News