મોરબીમાં મહિલા કોર્પોરેટરના પતિએ લાચાર મહિલાને પૈસા આપ્યા બાદ દુષ્કર્મ આચર્યુ, પાંચ વર્ષ બાદ નોંધાયો ગુનો વાંકાનેરના ભલગામ નજીક જુગાર રમતા ચાર શખ્સો 13,700 ની રોકડ સાથે ઝડપાયા ભગવાન મારી સાથે છે અને મારું સારું જ થશે: મોરબીમાં આપઘાત અટકાવવા માટે બીએપીએસ સ્વામિનારાયણ મંદિર દ્વારા નવતર પ્રયોગ અપમૃત્યુના ત્રણ બનાવ: ટંકારા તાલુકામાં જુદી જુદી બે જગ્યાએ ઝેરી દવા પી લેતા મહિલા અને આધેડનું મોત, વાંકાનેરના ભીમગુડા ગામે ઇલેક્ટ્રીક શોટ લાગતા યુવાનનું મોત મોરબીમાં જાહેરમાં જુગાર રમતા 7 શખ્સો 11,500 ની રોકડ સાથે ઝડપાયા મોરબીની સબજેલમાં રહેલા કેદી પાસેથી એક એન્ડ્રોઇડ મોબાઈલ અને સીમકાર્ડ મળી આવ્યુ !? સપ્લાયરો કમર તોડી નાખશે ?: મોરબીના સિરામિક ઉદ્યોગમાં વપરાતા પ્રોપેન ગેસના ભાવમાં પ્રતિ ટને 17 દિવસમાં 6400 નો વધારો ! મોરબીના આમરણ પાસે રોડ સાઈડમાં પલ્ટી મારી ગયેલ કન્ટેનરને હટાવવાનું કામ કરતાં સમયે થયો ટ્રાફિકજામ
Breaking news
Morbi Today

ટંકારાના હરબટીયાળી ગામે ખેડુતો માટે ખેડુત શિબિર યોજાઇ


SHARE





ટંકારાના હરબટીયાળી ગામે ખેડુતો માટે ખેડુત શિબિર યોજાઇ

ટંકારા તાલુકાના હરબટીયાળી ખાતે વાકાનેર અને ટંકારાના ખેડુતો માટે ખેડુત શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સહકારી અગ્રણી જયેશ રાદડિયાની ઉપસ્થિતિમાં અકસ્માતે મુત્યુ પામેલા ખેડૂતોને સહાય ચેક વિતરણ કરવામાં આવ્યા હતા. 

શ્રી રાજકોટ ડિસ્ટ્રિક્ટ કો. ઓ બેંકધી ગુજરાત સ્ટેટ કો ઓપ બેંક લી અમદાવાદ ઇન્ડિયન ફાર્મસ ફર્ટિલાઇઝર કો ઓ લિમિટેડ ન્યુ દિલ્હી તથા હરબટીયાળી જુથ સેવા સહકારી મંડળીના સંયુક્ત ઉપક્રમે ટંકારા તાલુકાના હરબટીયાળી ગામે વાકાનેર અને ટંકારા ખાતેદારો માટે ખેડૂત શિબિરઅકસ્માત વીમા ચેક વિતરણ અને વાર્ષિક સાધારણ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમના અધ્યક્ષ તરીકે રાજ્ય સરકારના પૂર્વ કેબિનેટ મંત્રી વર્તમાન ધારાસભ્યચેરમેન રાજકોટ ડિસ્ટ્રીક કો.ઓ બેંક તથા ડિરેક્ટર ઇફકો ન્યુ દિલ્હી ના જયેશ રાદડિયા હાજર રહા હતા ઉપરાંત જીલ્લા અગ્રણી મગનભાઈ વડાવીયાપ્રદીપભાઈ વોરા ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર ધી ગુજરાત સ્ટેટ કો ઓ બેન્ક અમદાવાદવી.એમ સખીયા જનરલ મેનેજર શ્રી રાજકોટ ડિસ્ટ્રિક્ટ કો ઓ બેંકએન એમ ગજેરા સ્ટેટ માર્કેટિંગ મેનેજર ઇફકો તથા રામજીભાઈ ચંડાત સેવા સહકારી મંડળી હરબટીયાળી  સંગઠનના હોદ્દેદારો માર્કેટ યાર્ડ ચેરમેન ભવાનભાઈ ભાગિયા ટંકારા  ભાજપની ટીમ ગામના સરપંચ સભ્યો અને ખેડૂતો હાજર રહા હતા. 

આ તકે ખેડુત ભાઈઓને ખેડ ખાતર પાણી તેમજ પાકમાં આવતા રોગ જીવાતના નિયંત્રણ માટે કૃષિ તજજ્ઞો દ્વારા શિબિર યોજી માહિતગાર કર્યા હતા. ત્યારબાદ ખેડુત ખાતેદારો જે અકસ્માતમાં મૃત્યુ પામેલા છે એમના પરિવારના સભ્યો ને અકસ્માત વીમા ચેક વિતરણ કરવામાં આવ્યા હતા કાર્યક્રમ અંતે સ્વરૂચી ભોજન સમારંભ યોજાયો હતો ટંકારા ફોરેસ્ટ વિભાગ દ્વારા આ કાર્યક્રમ વેળાએ લાઈફ સ્કિલ મિશન અંતર્ગત વન મહોત્સવ અને ખેડૂતો માટે વિના મૂલ્યે રોપા વિતરણ કાર્યક્રમ યોજાયો હતો જયેશ રાદડિયા સહિતના મહાનુભાવો હસ્તે વુક્ષારોપણ કર્યુ હતું અને વુક્ષ રથ થકી રોપા વિતરણ રેન્જ ફોરેસ્ટ વિભાગ હેઠળ કરવામાં આવ્યુ હતું.




Latest News