મોરબીમાં નવું ફાયર સ્ટેશન-બાગ બગીચા સહિતના વિકાસ કામોને ઝડપથી પૂરા કરવા સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં અધિકારીને અપાઈ સૂચના મોરબીમાં ચેક રીર્ટન કેસમાં આરોપીને નિર્દોષ છોડી મુકવાનો કોર્ટનો મહત્વપુર્ણ ચુકાદો મોરબીમાં શ્રાવણ મહિનાના તમામ સોમવાર અને જન્માષ્ટમીએ કતલખાના બંધ રાખવા આદેશ મોરબી મહાપાલિકાના સિવિક સેન્ટરમાં અધિકારીએ કરેલ અપમાનજનક વર્તનથી કંટાળીને 7 કર્મચારીઓનું સામૂહિક રાજીનામુ મોરબીના મકનસર ગામે લોંગ ટર્મ વીઝા ધારક પાકિસ્તાની નાગરિકો માટે કેમ્પ, અધ્યયન મંડળ દ્રારા શનિવારે બૌદ્ધિક વર્ગનું આયોજન મોરબી તાલુકામાંથી સગીરાનું અપહરણ-દુષ્કર્મના ગુનામાં મુખ્ય આરોપીને 20 વર્ષની સજા, 25 હજારનો દંડ: 4 આરોપીઓનો નિર્દોષ છુટકારો મોરબી ગ્રાહક સુરક્ષા મંડળે કેશ કરતાં ફ્રી માં કાર વ્યવસ્થિત કરી આપવા હુકમ લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા સી.એમ.જાકાસણીયા હાઈસ્કૂલ જેતપર (મચ્છુ) ખાતે સ્વચ્છતા તથા વ્યસન અને નશામુક્તિ અભિયાન પ્રોજેક્ટ
Breaking news
Morbi Today

મોરબી જીલ્લામાં લાયસન્સ વગર સિક્યુરિટી એજન્સી ચલાવતા કોન્ટ્રાકટરની ધરપકડ


SHARE







મોરબી જીલ્લામાં લાયસન્સ વગર સિક્યુરિટી એજન્સી ચલાવતા કોન્ટ્રાકટરની ધરપકડ

મોરબીની આસપાસમાં આવેલ કારખાનાઓમા સિક્યુરિટી એજન્સીના માણસોને કામે રખવામના આવે છે જો કે, ઘણા લાયસન્સ વગર સિક્યોરિટી ચલાવીને માણસોને કામે રાખતા હોય છે આવી જ રીતે સિક્યુરિટી એજન્સી ચલાવતા કોન્ટ્રાક્ટરને મોરબી જિલ્લા એસઓજીની ટીમે ઝડપી લીધેલ છે અને તેની સામે કાયદેસરની કાર્યવાહી કરી છે

મળતી માહિતી મુજબ મોરબી જિલ્લા એસઓજીના પીઆઇ પંડ્યાની સૂચના મુજબ સ્ટાફ કામ કરી રહ્યો છે ત્યારે વાંકાનેર તાલુકાના પંચાસીયાથી અદેપર જતા રોડ ઉપર આવેલ પવનસુત પેપર મિલના ગેઇટ પાસે એક શખ્સને બોલાવી પૂછતાછ કરી હતી ત્યારે તે સિક્યુરિટી ગાર્ડ હોવાનું કહ્યું હતું અને રામસિંહ ફુલસિંહ રાજપૂતનો કોન્ટ્રાકટ છે જેમાં તે કામ કરે છે તેવું કહ્યું હતું જેથી કરીને એસઓજીની ટીમે કોન્ટ્રાકટર રામસિંહ ફુલસિંહ રાજપૂતને બોલાવી પૂછપરછ કરી હતી ત્યારે સિક્યુરિટી ગાર્ડ પુરા પાડવા માટે લાયસન્સ ન હોવાનું સામે આવ્યું હતું જેથી કરીને વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશને તેની સામે ગુનો નોંધીને પોલીસે આગળની કાર્યવાહી કરેલ છે






Latest News