મોરબી: અકસ્માત વળતરના કેશમા ૧૮ લાખનું વળતર અપાવતી કોર્ટ મોરબીની મુસ્કાન વેલફેર સોસાયટી દ્વારા અધિક માસની અમાસ નિમિત્તે ૨૦ માતાઓનું સેવા-સન્માન મોરબીના પીપળી ગામ પાસે કારખાનામાંથી કોપર-એલ્યુમિનિયમ વાયરની ચોરીના ગુનામાં 3 આરોપી પકડાયા, 1.97 લાખનો મુદામાલ કબ્જે: 2 ની શોધખોળ  મોરબીની આયુષ હોસ્પિટલના ડૉ. સત્યજીતસિંહ જાડેજાએ જીવન-મૃત્યુ વચ્ચે ઝઝૂમતા વૃદ્ધને આપ્યું નવજીવન કોરોનાએ છીનવી માતાની છત્રછાયા તો સરકાર બની માવતર: મોરબીની દીકરીને લગ્ન પ્રસંગે મળી બે લાખની આર્થિક સહાય PM CARES for Children: મોરબીના કલેક્ટરે બાળકો સાથે વન-ટુ-વન સંવાદ યોજી આત્મીય માર્ગદર્શન આપ્યું મોરબી જિલ્લાના પૂર્વ મંજૂરી મેળવેલ બાગાયતદાર ખેડૂતોને યોજનાકીય લાભ માટે જરૂરી દસ્તાવેજો રજૂ કરવા ખાનગી કંપનીના વીજ પોલના વળતર મામલે ઉગ્ર બનતા ખેડૂતો: મોરબીના જેતપર ગામે હવે બિન રાજકીય આમરણાંત ઉપવાસ આંદોલનના માંડણ
Breaking news
Morbi Today

મોરબીમાં મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા શૈક્ષણિક કીટ બાળકોને અર્પણ


SHARE











મોરબીમાં મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા શૈક્ષણિક કીટ બાળકોને અર્પણ

મોરબીમાં મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા અગ્નેશ્વર મહાદેવના મંદિર પાસે જે શ્રમિક પરિવાર રહે છે તેના જરૂરિયાતમંદ પરિવારના સંતાનોને સ્ટેશનરી કીટ જેમાં ૧ નોટબુક, ૧ પાણીની બોટલ, ૧ નાસ્તાનો ડબ્બો, પેન્સિલ, રબર, વેફર અને ચોકલેટ આપવામાં આવી હતી અને ઉમદા કામ કર્યું હતું આ પ્રોજેક્ટમાં મુસ્કાન વેલફેર સોસાયટીના બહેનોએ બહોળી સંખ્યામાં હાજરી આપી હતી. આ તકે ત્યાંના સંચાલક વિનોદભાઈ નિમાવતનો પણ પૂરો સાથ સહકાર સાંપડ્યો હતો.






Latest News