મોરબીમાં મહિલા કોર્પોરેટરના પતિએ લાચાર મહિલાને પૈસા આપ્યા બાદ દુષ્કર્મ આચર્યુ, પાંચ વર્ષ બાદ નોંધાયો ગુનો વાંકાનેરના ભલગામ નજીક જુગાર રમતા ચાર શખ્સો 13,700 ની રોકડ સાથે ઝડપાયા ભગવાન મારી સાથે છે અને મારું સારું જ થશે: મોરબીમાં આપઘાત અટકાવવા માટે બીએપીએસ સ્વામિનારાયણ મંદિર દ્વારા નવતર પ્રયોગ અપમૃત્યુના ત્રણ બનાવ: ટંકારા તાલુકામાં જુદી જુદી બે જગ્યાએ ઝેરી દવા પી લેતા મહિલા અને આધેડનું મોત, વાંકાનેરના ભીમગુડા ગામે ઇલેક્ટ્રીક શોટ લાગતા યુવાનનું મોત મોરબીમાં જાહેરમાં જુગાર રમતા 7 શખ્સો 11,500 ની રોકડ સાથે ઝડપાયા મોરબીની સબજેલમાં રહેલા કેદી પાસેથી એક એન્ડ્રોઇડ મોબાઈલ અને સીમકાર્ડ મળી આવ્યુ !? સપ્લાયરો કમર તોડી નાખશે ?: મોરબીના સિરામિક ઉદ્યોગમાં વપરાતા પ્રોપેન ગેસના ભાવમાં પ્રતિ ટને 17 દિવસમાં 6400 નો વધારો ! મોરબીના આમરણ પાસે રોડ સાઈડમાં પલ્ટી મારી ગયેલ કન્ટેનરને હટાવવાનું કામ કરતાં સમયે થયો ટ્રાફિકજામ
Breaking news
Morbi Today

ટંકારા હરીપર(ભુ) ગામના મહિલા સરપંચે રાજીનામુ આપી દીધું


SHARE





ટંકારા હરીપર(ભુ) ગામના મહિલા સરપંચે રાજીનામુ આપી દીધું

ટંકારાના હરિપર (ભુ) ગામના મહિલા સરપંચે રાજીનામુ આપી દીધું છે. ટીડીઓને પત્ર લખી કોઈના દબાણ વગર અંગત કારણે રાજીનામું આપ્યું હોવાનું જણાવ્યું તાલુકા વિકાસ અધિકારીએ મજુર કર્યું.

ટંકારા તાલુકાના હરીપર (ભુતકોટડા) ગામના મહિલા સરપંચ દિવાળીબેન અતુલભાઈ ચૌધરીએ તાલુકા વિકાસ અધિકારીને પત્ર લખીને રાજીનામું આપી દીધું હતું. જેને ધ્યાનમાં રાખતા તાલુકા વિકાસ અધિકારી હર્ષવર્ધન જાડેજાએ સહી ચકાસણી કરી ગ્રાહ્ય રાખતા સરપંચ તરીકેનો ચાર્જ હાલે ઉપ સરપંચ નીલાબેન ચિરાગભાઈ ઉજરીયાને સોપવામાં આવ્યો છે.અત્રે ઉલ્લેખનીય છે કે ટંકારા તાલુકાના લખધીરગઢ કલ્યાણપર બાદ હરીપર ગામે પણ સરપંચે રાજીનામુ ધરી દેતા રાજકારણ ખેંચતાણ સંપ સહકારની ભાવના ઓસરી ખંદાખંદી ગામડા સુધી પહોંચી ગયાનું લોકો ચર્ચા કરી રહ્યા છે.




Latest News