મોરબીમાં અસંગઠિત ક્ષેત્રમાં કામ કરતા ૨૪ હજારથી વધુ લોકોએ અટલ પેન્શન યોજના અપનાવી
Morbi Today
કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલ મોરબી જિલ્લાના પ્રવાસે
SHARE
કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલ મોરબી જિલ્લાના પ્રવાસે
આવતીકાલે તારીખ ૧૫/૦૭/૨૦૨૩ના રોજ કૃષિ, પશુપાલન, ગૌસંવર્ધન, મત્સ્યઉદ્યોગ, ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ મંત્રી રાઘવજીભાઈ પટેલ મોરબી જિલ્લાના પ્રવાસે છે. મંત્રી સવારે ૧૧:૩૦ કલાકે એલ.ઈ. કોલેજના ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે ગ્રામિણ સ્વ સહાય જૂથની બહેનો દ્વારા ઉત્પાદિત ચીજ વસ્તુઓનો પ્રદર્શન સહ વેચાણ સંદર્ભે આયોજિત પ્રાદેશિક સરસ મેળો-૨૦૨૩ના શુભારંભ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે.









