મોરબીની કે.જી.એલ. કંપનીમાં કામ કરતી વખતે પડી જતા મોત મોરબીમાં બાઈક-બસ અથડાયા બાદ મારામારી માળીયા (મી) નાના દહીસરા ગામ પાસે ડેલામાં આવેલ ઓરડીમાંથી દારૂની 117 બોટલ ઝડપાઈ: બે આરોપીઓની શોધખોળ મોરબી જીલ્લામાં ગાડી સળગી જતાં વાહનના માલિકને 12 લાખનો વીમો ચૂકવવા ગ્રાહક કોર્ટનો આદેશ મોરબી રાજકોટ હાઇવે રોડના કામમાં બેદરકારી રાખનારા અધિકારીઓ-કોન્ટ્રાક્ટર સામે પગલા લેવા મહેશભાઇ લિખિયાની માંગ મોરબીમાં સગીરા સાથે દુષ્કર્મ કરીને ગર્ભ રાખી દેનારા આરોપીને પોકસો કોર્ટે 20 વર્ષની સખ્ત કેદની સજા અને દંડ ફટકાર્યો મોરબી જીલ્લામાં ૩૧.૭ કરોડના ખર્ચે બનેલા બે રમતગમત સંકુલનું નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની વર્ચ્યુઅલ હાજરી અને મંત્રી કાંતિભાઈની હાજરીમાં કરાયું લોકાર્પણ હળવદના શિરોઈ ગામે દાડમ ફાર્મ અને અમરદીપ ટિસ્યુકલ્ચર લેબની કલેકટરે મુલાકાત લીધી
Breaking news
Morbi Today

ગીર સોમનાથ જિલ્લા યુવા કોંગ્રેસનાં પ્રભારી તરીકે મોરબીના દેવેન્દ્રસિંહ જાડેજાની વરણી


SHARE







ગીર સોમનાથ જિલ્લા યુવા કોંગ્રેસનાં પ્રભારી તરીકે મોરબીના દેવેન્દ્રસિંહ જાડેજાની વરણી

કોંગ્રેસનાં પ્રવકતા તરીકે કાર્યરત અને સ્પષ્ટ વક્તા તરીકેની ઓળખ મેળવનાર એનએસયુઆઇ અને યુવા કોંગ્રેસનું સફળ નેતૃત્વ મોરબી જિલ્લાને પૂરું પાડીને સંગઠનને મજબૂત બનાવનારા યુવા રાજકીય આગેવાન દેવેન્દ્રસિંહ જાડેજાની તાજેતરમાં ગીર સોમનાથ જિલ્લાના પ્રભારી તરીકે વરણી કરવામાં આવી છે ત્યારે નવી જવાબદારી સોંપવામાં આવતા પ્રદેશના આગેવાનોનો તેમણે આભાર વ્યક્ત કરેલ છે અને સાથોસાથ કોંગ્રેસ પક્ષના આગેવાનો, યુવાનો સહિતના દ્વારા જે રીતે મોરબી જીલ્લામાં તેઓને સહકાર આપવામાં આવ્યો હતો તેવી જ રીતે આગામી સમયમાં ગીર સોમનાથ જીલ્લામાં પણ તેને કોંગ્રેસની ટીમ તરફથી સહકાર મળશે અને ખૂબ સારું કામ થશે તેવી લાગણી વ્યક્ત કરેલ છે






Latest News