મોરબીમાં નવું ફાયર સ્ટેશન-બાગ બગીચા સહિતના વિકાસ કામોને ઝડપથી પૂરા કરવા સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં અધિકારીને અપાઈ સૂચના મોરબીમાં ચેક રીર્ટન કેસમાં આરોપીને નિર્દોષ છોડી મુકવાનો કોર્ટનો મહત્વપુર્ણ ચુકાદો મોરબીમાં શ્રાવણ મહિનાના તમામ સોમવાર અને જન્માષ્ટમીએ કતલખાના બંધ રાખવા આદેશ મોરબી મહાપાલિકાના સિવિક સેન્ટરમાં અધિકારીએ કરેલ અપમાનજનક વર્તનથી કંટાળીને 7 કર્મચારીઓનું સામૂહિક રાજીનામુ મોરબીના મકનસર ગામે લોંગ ટર્મ વીઝા ધારક પાકિસ્તાની નાગરિકો માટે કેમ્પ, અધ્યયન મંડળ દ્રારા શનિવારે બૌદ્ધિક વર્ગનું આયોજન મોરબી તાલુકામાંથી સગીરાનું અપહરણ-દુષ્કર્મના ગુનામાં મુખ્ય આરોપીને 20 વર્ષની સજા, 25 હજારનો દંડ: 4 આરોપીઓનો નિર્દોષ છુટકારો મોરબી ગ્રાહક સુરક્ષા મંડળે કેશ કરતાં ફ્રી માં કાર વ્યવસ્થિત કરી આપવા હુકમ લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા સી.એમ.જાકાસણીયા હાઈસ્કૂલ જેતપર (મચ્છુ) ખાતે સ્વચ્છતા તથા વ્યસન અને નશામુક્તિ અભિયાન પ્રોજેક્ટ
Breaking news
Morbi Today

મોરબીની નવયુગ સ્કૂલ દ્વારા પ્રેપ સેક્શનમાં ઉજવાયો અનોખી રીતે ડોક્ટર ડે


SHARE







મોરબીની નવયુગ સ્કૂલ દ્વારા પ્રેપ સેક્શનમાં ઉજવાયો અનોખી રીતે ડોક્ટર ડે

નવયુગ ઇન્ટરનેશનલ પ્રિસ્કૂલએ માત્ર છ મહિનાના ટૂંકા ગાળામાં જ ૨૫૦ થી વધુ પેરેન્ટ્સનો વિશ્વાસ જીતી શિક્ષણ ક્ષેત્રે નવો કીર્તિમાન સ્થાપ્યો છે,તેનું માત્રને માત્ર એક કારણ હોય તો  તે છે નવયુગની એજ્યુકેશન સિસ્ટમ. એજયુકેશનની સાથે સાથ આરોગ્ય,ધાર્મિક,સામાજિક તેમજ અન્ય ઘણીબધી એક્ટિવિટી દ્વારા બાળકોને અનોખી રીતે પ્રેક્ટિકલ નોલેજ આપે છે.જેમાં આજે  ડોક્ટર ડે નિમિતે મોરબીના ખ્યાતનામ ડેન્ટિસ્ટ ડોકટોરોને આમંત્રિત કરી બાળકોને દાંતનું શરીરમાં મહત્વ,દાંતની કાળજી કેવી રીતે રાખવી તેનું પ્રેક્ટિકલ જ્ઞાન આપ્યું હતું તેમજ તમામ બાળકોનું હેલ્થ ચેક અપ કરી આપ્યું હતું જેમાં ડો.દિપક ગામી, ડો.મનીષ અઘારા, ડો.નીતિન છનિયારા,ડો.પ્રાચી સંઘવી અને ડો.ઋત્વી વિરમગામા વગેરે ડોક્ટરોની ટીમે ખૂબ જ જહેમત ઉઠાવી નાના બાળકો સાથે ડોક્ટર ડે ઉજવ્યો હતો.સમગ્ર આયોજન કરવા બદલ પ્રિન્સિપાલ, કોઓર્ડિનેટર તેમજ શિક્ષકોની ટીમને પ્રમુખ પી.ડી.કાંજીયાએ અભિનંદન પાઠવ્યા હતા.તેમજ ઉપસ્થિત તમામ ડોકટરોનો હ્રદયપુર્વક આભાર માન્યો હતો.






Latest News