મોરબીમાં મહિલા કોર્પોરેટરના પતિએ લાચાર મહિલાને પૈસા આપ્યા બાદ દુષ્કર્મ આચર્યુ, પાંચ વર્ષ બાદ નોંધાયો ગુનો વાંકાનેરના ભલગામ નજીક જુગાર રમતા ચાર શખ્સો 13,700 ની રોકડ સાથે ઝડપાયા ભગવાન મારી સાથે છે અને મારું સારું જ થશે: મોરબીમાં આપઘાત અટકાવવા માટે બીએપીએસ સ્વામિનારાયણ મંદિર દ્વારા નવતર પ્રયોગ અપમૃત્યુના ત્રણ બનાવ: ટંકારા તાલુકામાં જુદી જુદી બે જગ્યાએ ઝેરી દવા પી લેતા મહિલા અને આધેડનું મોત, વાંકાનેરના ભીમગુડા ગામે ઇલેક્ટ્રીક શોટ લાગતા યુવાનનું મોત મોરબીમાં જાહેરમાં જુગાર રમતા 7 શખ્સો 11,500 ની રોકડ સાથે ઝડપાયા મોરબીની સબજેલમાં રહેલા કેદી પાસેથી એક એન્ડ્રોઇડ મોબાઈલ અને સીમકાર્ડ મળી આવ્યુ !? સપ્લાયરો કમર તોડી નાખશે ?: મોરબીના સિરામિક ઉદ્યોગમાં વપરાતા પ્રોપેન ગેસના ભાવમાં પ્રતિ ટને 17 દિવસમાં 6400 નો વધારો ! મોરબીના આમરણ પાસે રોડ સાઈડમાં પલ્ટી મારી ગયેલ કન્ટેનરને હટાવવાનું કામ કરતાં સમયે થયો ટ્રાફિકજામ
Breaking news
Morbi Today

ટંકારા રેલવે ક્વાર્ટરની પાણીની ટાંકીમા પડી ગયેલ ગાયને બચાવી


SHARE





ટંકારા રેલવે ક્વાર્ટરની પાણીની ટાંકીમા પડી ગયેલ ગાયને બચાવી

ટંકારામાં રેલવે ક્વાર્ટરની પાણીની ટાંકીમા ગાય પડી ગયેલ હતી જેની જાણ થતાં સેવાભાવી લોકો દોડી આવ્યા હતા અને રેસ્ક્યુ કરીને ગાયનો આબાદ બચાવ કર્યો હતો અત્રે ઉલેખનીય છે કે, બાલાજી ક્રેન વાળા સલિમભાઈની મદદથી ટંકારા યુવા ભાજપના રશમીકાંત દુબરીયા, એફ્પો સંસ્થાના આશિષ ગઢવી અને આજુબાજુના રહીશો દ્વારા પ્રયાસ કરી ગાયને બહાર કાઢી હતી




Latest News