મોરબીમાં નવું ફાયર સ્ટેશન-બાગ બગીચા સહિતના વિકાસ કામોને ઝડપથી પૂરા કરવા સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં અધિકારીને અપાઈ સૂચના મોરબીમાં ચેક રીર્ટન કેસમાં આરોપીને નિર્દોષ છોડી મુકવાનો કોર્ટનો મહત્વપુર્ણ ચુકાદો મોરબીમાં શ્રાવણ મહિનાના તમામ સોમવાર અને જન્માષ્ટમીએ કતલખાના બંધ રાખવા આદેશ મોરબી મહાપાલિકાના સિવિક સેન્ટરમાં અધિકારીએ કરેલ અપમાનજનક વર્તનથી કંટાળીને 7 કર્મચારીઓનું સામૂહિક રાજીનામુ મોરબીના મકનસર ગામે લોંગ ટર્મ વીઝા ધારક પાકિસ્તાની નાગરિકો માટે કેમ્પ, અધ્યયન મંડળ દ્રારા શનિવારે બૌદ્ધિક વર્ગનું આયોજન મોરબી તાલુકામાંથી સગીરાનું અપહરણ-દુષ્કર્મના ગુનામાં મુખ્ય આરોપીને 20 વર્ષની સજા, 25 હજારનો દંડ: 4 આરોપીઓનો નિર્દોષ છુટકારો મોરબી ગ્રાહક સુરક્ષા મંડળે કેશ કરતાં ફ્રી માં કાર વ્યવસ્થિત કરી આપવા હુકમ લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા સી.એમ.જાકાસણીયા હાઈસ્કૂલ જેતપર (મચ્છુ) ખાતે સ્વચ્છતા તથા વ્યસન અને નશામુક્તિ અભિયાન પ્રોજેક્ટ
Breaking news
Morbi Today

મોરબી ૧૮૧ મહિલા અભયમ હેલ્પલાઇન-સખીવન સ્ટોપ સેન્ટર દ્વારા યોગ દિન ઉજવાયો


SHARE







મોરબી ૧૮૧ મહિલા અભયમ હેલ્પલાઇન-સખીવન સ્ટોપ સેન્ટર દ્વારા યોગ દિન ઉજવાયો

વિશ્વ યોગ દિવસ નિમિતે મોરબી જિલ્લા મહિલા અને બાળ અધિકારી તથા દહેજ પ્રતિબંધક સહરક્ષણ અધિકારીના માર્ગદર્શન હેઠળ ચાલતા મોરબી સખી વન સ્ટોપ સેન્ટર ખાતે યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ અંતર્ગત ઉપસ્થિત તમામને યોગ અને આસનના ફાયદા વિશે માહિતી આપવામાં આવી હતી અને મહિલા હેલ્પલાઇનના કાઉન્સેલર સેજલબેન અને કોન્સ્ટેબલ રીટાબેન તેમજ સખીવન સ્ટોપ સેન્ટરના કર્મચારીઓ વિવિધલક્ષી મહિલા કલ્યાણ કેન્દ્રના સામાજીક કાર્યકર, પોલીસ સ્ટેશન બેઈઝ સપોર્ટ સેન્ટરને કાઉન્સેલર સહભાગી બન્યા હતા. મોરબી રવાપર ગામે ઉમાં હોલમાં યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી ત્યારે મોરબી  મહિલા પોલીસ સ્ટેશનના પીઆઇ લખધિરકા હાજર રહ્યા હતા અને ઉમા હોલ  ખાતે ચેતનાબેન, રૂપલબેન, ભાવનાબેન, વીણાબેન, કૈલાશબેન સહિતના ત્યાં હાજર રહ્યા હતા અને યોગ કર્યા હતા તેમજ મહિલા અધિકારી સ્કૂલ અને કોલેજે જતી દીકરીઓ અને બહેનોને કાયદા અનુસાર વક્તવ્ય આપ્યું હતું






Latest News