મોરબીમાં નવું ફાયર સ્ટેશન-બાગ બગીચા સહિતના વિકાસ કામોને ઝડપથી પૂરા કરવા સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં અધિકારીને અપાઈ સૂચના મોરબીમાં ચેક રીર્ટન કેસમાં આરોપીને નિર્દોષ છોડી મુકવાનો કોર્ટનો મહત્વપુર્ણ ચુકાદો મોરબીમાં શ્રાવણ મહિનાના તમામ સોમવાર અને જન્માષ્ટમીએ કતલખાના બંધ રાખવા આદેશ મોરબી મહાપાલિકાના સિવિક સેન્ટરમાં અધિકારીએ કરેલ અપમાનજનક વર્તનથી કંટાળીને 7 કર્મચારીઓનું સામૂહિક રાજીનામુ મોરબીના મકનસર ગામે લોંગ ટર્મ વીઝા ધારક પાકિસ્તાની નાગરિકો માટે કેમ્પ, અધ્યયન મંડળ દ્રારા શનિવારે બૌદ્ધિક વર્ગનું આયોજન મોરબી તાલુકામાંથી સગીરાનું અપહરણ-દુષ્કર્મના ગુનામાં મુખ્ય આરોપીને 20 વર્ષની સજા, 25 હજારનો દંડ: 4 આરોપીઓનો નિર્દોષ છુટકારો મોરબી ગ્રાહક સુરક્ષા મંડળે કેશ કરતાં ફ્રી માં કાર વ્યવસ્થિત કરી આપવા હુકમ લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા સી.એમ.જાકાસણીયા હાઈસ્કૂલ જેતપર (મચ્છુ) ખાતે સ્વચ્છતા તથા વ્યસન અને નશામુક્તિ અભિયાન પ્રોજેક્ટ
Breaking news
Morbi Today

ટંકારા પોલીસને મળેલ ફોન મુળ માલિકને પરત કર્યો


SHARE







ટંકારા પોલીસને મળેલ ફોન મુળ માલિકને પરત કર્યો

 ટંકારા પોલીસ સ્ટેશનમાં  પીસીઆરમાં ફરજ બજાવતા એએસઆઈ સી.કે. મકવાણા લજાઈ ચોકડી ઉપર પેટ્રોલિંગ કરી રહ્યા હતા ત્યારે કોઈનો કિમતી ફોન મળી આવ્યો હતો. જે અંગે પોલીસે મુળ માલિકની ઓળખ મેળવવા તજવીજ હાથ ધરી હતી અને હડમતીયા ગામના પ્રભુભાઈ અમરશીભાઈ  ગણેશિયાનો ફોન હોવાનું સામે આવ્યું હતું જેથી કરીને પોલીસે ખાતરી કરી ટંકારા પોલીસ સ્ટેશનમાં પીએસઑ વસંતભાઈ વધેરાની હાજરીમાં ફોન મૂળ મલીકને પરત કરેલ છે અને પોલીસ કર્મચારીએ પ્રમાણિક્તાનું ઉદાહરણ પૂરું પાડેલ છે






Latest News