મોરબીમાં મહિલા કોર્પોરેટરના પતિએ લાચાર મહિલાને પૈસા આપ્યા બાદ દુષ્કર્મ આચર્યુ, પાંચ વર્ષ બાદ નોંધાયો ગુનો વાંકાનેરના ભલગામ નજીક જુગાર રમતા ચાર શખ્સો 13,700 ની રોકડ સાથે ઝડપાયા ભગવાન મારી સાથે છે અને મારું સારું જ થશે: મોરબીમાં આપઘાત અટકાવવા માટે બીએપીએસ સ્વામિનારાયણ મંદિર દ્વારા નવતર પ્રયોગ અપમૃત્યુના ત્રણ બનાવ: ટંકારા તાલુકામાં જુદી જુદી બે જગ્યાએ ઝેરી દવા પી લેતા મહિલા અને આધેડનું મોત, વાંકાનેરના ભીમગુડા ગામે ઇલેક્ટ્રીક શોટ લાગતા યુવાનનું મોત મોરબીમાં જાહેરમાં જુગાર રમતા 7 શખ્સો 11,500 ની રોકડ સાથે ઝડપાયા મોરબીની સબજેલમાં રહેલા કેદી પાસેથી એક એન્ડ્રોઇડ મોબાઈલ અને સીમકાર્ડ મળી આવ્યુ !? સપ્લાયરો કમર તોડી નાખશે ?: મોરબીના સિરામિક ઉદ્યોગમાં વપરાતા પ્રોપેન ગેસના ભાવમાં પ્રતિ ટને 17 દિવસમાં 6400 નો વધારો ! મોરબીના આમરણ પાસે રોડ સાઈડમાં પલ્ટી મારી ગયેલ કન્ટેનરને હટાવવાનું કામ કરતાં સમયે થયો ટ્રાફિકજામ
Breaking news
Morbi Today

ટંકારા તાલુકામાં મનરેગાના કામદારોને ઠંડી છાસનું વિતરણ


SHARE





ટંકારા તાલુકામાં મનરેગાના કામદારોને ઠંડી છાસનું વિતરણ

ટંકારા તાલુકાના ધુનડા-ખાનપર તથા નેસડા-ખાનપર ગામે મનરેગા યોજના હેઠળ તળાવ ઉડા ઉતારવાની કામગીરી કરવામાં આવી રહી છે ત્યારે તળાવ ઉડા થવાથી પાણીનો વધુ સંગ્રહ કરી શકાશે જેનો ગામના લોકોને લાભ મળશે અને હાલમાં ગામના લોકોને સ્થાનિક રોજગારી મળે છે ટંકારા તાલુકા પંચાયતના અધિકારી હર્ષવર્ધન જાડેજાકર્મચારી રફિક કડીવારમહેશ સારેસા સહિતના ખુબ ખંતથી કામ કરતા હોય છે ત્યારે ટંકારા એફ્પો સંસ્થાના ફિલ્ડ ફેસીલિલેટરો દ્વારા આ કાળઝાળ ગરમીમાં કામ કરતાં લોકોને મનરેગાના કામના સ્થળે પહોંચીને ઠંડી છાસનું વિતરણ કરવામાં આવ્યું હતું આ ઉપરાંત બીસીસીઆઈ પ્રોજેક્ટ હેઠળ ડિસેન્ટ વર્ક થકી સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓ વિશે માહિતી આપી હતી




Latest News