મોરબી ગ્રાહક સુરક્ષા મંડળે કેશ કરતાં ફ્રી માં કાર વ્યવસ્થિત કરી આપવા હુકમ લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા સી.એમ.જાકાસણીયા હાઈસ્કૂલ જેતપર (મચ્છુ) ખાતે સ્વચ્છતા તથા વ્યસન અને નશામુક્તિ અભિયાન પ્રોજેક્ટ મોરબી નજીક વિરપર ગામે સાપ કરડી જતા 11 વર્ષની બાળકીનું મોત મોટી દુઘટના સહેજમાં ટળી: ટંકારાના હીરાપર ગામે જર્જરિત પાણીના ટાંકો તોડતા સમયે મકાન-દુકાન ઉપર પડ્યો મોરબીમાં આજે રાજ્ય મંત્રી કાંતિભાઈ અમૃતિયાની હાજરીમાં જિલ્લા કક્ષાની તિરંગા યાત્રા યોજાઇ મોરબીમાંથી બુટલેગરને પકડીને પાસા હેઠળ જેલ હવાલે કરાયો મોરબી સાર્થક વિદ્યામંદીરમાં રવિવારે થશે સંસ્કૃત કક્ષનું ઉદ્દઘાટન મોરબીની રવિરાજ ચોકડી પાસેથી કતલખાને લઈ જવાતા 15 ઘેટાં ભરેલ ઇકો ગાડી સાથે બે પકડાયા, બેની શોધખોળ
Breaking news
Morbi Today

સૌરાષ્ટ્ર યુનિ.ના BSC સેમ-૪ ના રિઝલ્ટમાં મોરબી જિલ્લાના ટોપ-૩ માં ચારેય નવયુગ મહિલા સાયન્સ કોલેજની વિદ્યાર્થિની


SHARE







સૌરાષ્ટ્ર યુનિ.ના BSC સેમ-૪ ના રિઝલ્ટમાં મોરબી જિલ્લાના ટોપ-૩ માં ચારેય નવયુગ મહિલા સાયન્સ કોલેજની વિદ્યાર્થિની

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના તાજેતરમાં જાહેર થયેલ બીએસસી સેમ-૪ ના રિઝલ્ટમાં નવયુગ મહિલા સાયન્સ કોલેજની વિદ્યાર્થિનીઓએ ટોચનું સ્થાન જાળવી રાખતા મોરબી જિલ્લાના ટોપ ૩ માં તમામ સ્થાન મેળવ્યા છે.મોરબી જિલ્લા પ્રથમ વસિયાણી અંજલી  ૯૧.૬૪ ટકા, દ્વિતીય વરાણીયા આરતી અને ગામી અપેક્ષા ૯૦.૭૩ ટકા અને તૃતીય મુછડીયા નિકિતા ૮૯.૦૯ ટકા મેળવી ઉત્તરોત્તર શ્રેષ્ઠ રિઝલ્ટ મેળવવાની પરંપરાને જાળવી રાખી છે. સર્વશ્રેષ્ઠ રિઝલ્ટ લાવવા બદલ સંસ્થાના પ્રમુખ પી.ડી.કાંજીયા અને પ્રિન્સિપાલ ડૉ.વરૂણ ભીલાએ સ્ટૂડન્ટ્સ અને સ્ટાફને અભિનંદન પાઠવ્યા છે.






Latest News