મોરબીમાં નવું ફાયર સ્ટેશન-બાગ બગીચા સહિતના વિકાસ કામોને ઝડપથી પૂરા કરવા સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં અધિકારીને અપાઈ સૂચના મોરબીમાં ચેક રીર્ટન કેસમાં આરોપીને નિર્દોષ છોડી મુકવાનો કોર્ટનો મહત્વપુર્ણ ચુકાદો મોરબીમાં શ્રાવણ મહિનાના તમામ સોમવાર અને જન્માષ્ટમીએ કતલખાના બંધ રાખવા આદેશ મોરબી મહાપાલિકાના સિવિક સેન્ટરમાં અધિકારીએ કરેલ અપમાનજનક વર્તનથી કંટાળીને 7 કર્મચારીઓનું સામૂહિક રાજીનામુ મોરબીના મકનસર ગામે લોંગ ટર્મ વીઝા ધારક પાકિસ્તાની નાગરિકો માટે કેમ્પ, અધ્યયન મંડળ દ્રારા શનિવારે બૌદ્ધિક વર્ગનું આયોજન મોરબી તાલુકામાંથી સગીરાનું અપહરણ-દુષ્કર્મના ગુનામાં મુખ્ય આરોપીને 20 વર્ષની સજા, 25 હજારનો દંડ: 4 આરોપીઓનો નિર્દોષ છુટકારો મોરબી ગ્રાહક સુરક્ષા મંડળે કેશ કરતાં ફ્રી માં કાર વ્યવસ્થિત કરી આપવા હુકમ લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા સી.એમ.જાકાસણીયા હાઈસ્કૂલ જેતપર (મચ્છુ) ખાતે સ્વચ્છતા તથા વ્યસન અને નશામુક્તિ અભિયાન પ્રોજેક્ટ
Breaking news
Morbi Today

મોરબીમાં ૨૮ મું રક્તદાન કરીને શિક્ષકે માનવતા મહેંકાવી


SHARE







મોરબીમાં ૨૮ મું રક્તદાન કરીને શિક્ષકે માનવતા મહેંકાવી

મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે એક જરૂરીયાતમંદ પરિવારને તાત્કાલિક બ્લડની જરૂરિયાત ઊભી થતાં.અહિંના કુશભાઈ દિનેશચંદ્ર અંતાણી (શિક્ષક -શ્રી જુના જાંબુડીયા પ્રાથમિક શાળા- મોરબી) ને યુવા-આર્મી ગ્રુપ દ્વારા જાણ કરવામાં આવતાં કુશભાઈએ તાત્કાલિક સિવિલ હોસ્પિટલ-મોરબી ખાતે પહોંચીને રક્તદાન કર્યું હતું. કુશભાઈ નિયમિત રીતે રક્તદાન કરી માનવતા મહેકાવતા રહે છે.આ તેમનું ૨૮ મું રક્તદાન છે.






Latest News