ફાર્મર જેન-ઝી સમગ્ર ગુજરાતમાં પૂરા વળતર માટે ખાનગી કંપની અને ગુજરાત સરકારને ઝુકાવશે: મોરબીના જેતપર ગામેથી ખેડૂતોનો લલકાર મોરબીના મહેન્દ્રનગર ગામે ભાઈને સ્કૂલે મૂકવા જવાનું કહીને ઘરેથી નીકળેલ યુવતી ગુમ મોરબીના ગાળા ગામ પાસે કારખાનામાં પાણી ભરેલા ખાડામાં ડૂબી જવાથી 2 વર્ષના બાળકનું મોત મોરબી : રાજગોર (કાઠી) બ્રાહ્મણ જ્ઞાતિ પરિવાર દ્વારા વિદ્યાર્થી સન્માન સમારોહ યોજાયો  મોરબીમાં એક દિવસ પહેલા જ વતનમાંથી આવેલા યુવાને ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત મોરબી શહેર 2 અને વાંકાનેર શહેર-તાલુકામાં જુગારની 2 રેડ: 16 આરોપી પકડાયા-6 ની શોધખોળ મોરબીના લાલપર પાસે કારખાનામાં મશીનના બેલ્ટમાં આવી જવાથી મહિલાનું મોત મોરબી નજીક સિરામિક કારખાનામાં બોઈલરના ગરમ પાણીમાં પડી જતાં દાઝી ગયેલા યુવાનનું સારવારમાં મોત
Breaking news
Morbi Today

ટંકારા ખાતે સુવર્ણપ્રાશન ટીપા કેમ્પ યોજાયો


SHARE







ટંકારા ખાતે સુવર્ણપ્રાશન ટીપા કેમ્પ યોજાયો

ટંકારા ખાતે સુવર્ણપ્રાશન ટીપા કેમ્પ યોજાયો હતો.જેમાં બાળકોની રોગપ્રતિકારક શક્તિ વધારવા સુવર્ણપ્રાશન ટીપા પીવડાવવામાં આવ્યા આ કેમ્પમાં ૩૫૦ જેટલા બાળકોએ વિનામૂલ્યે ટીપા પીધા હતા.  

ટંકારા સદગુરૂ મિત્ર મંડળ તથા આયુર્વેદિક જીવનશૈલી દ્વારા દર મહિને પુસ્યનક્ષત્ર પર બાળકોની રોગપ્રતિકારક શક્તિ વધારવા,શારીરિક તથા માનસિક વિકાસમાં વૃદ્ધિ કરવા,રોગો સામે લડવા માટે ત્રણ હજાર વર્ષ જૂનું આયુર્વેદિક રસીકરણ મંત્રોષધી સુવર્ણપ્રાશન કેમ્પ યોજાયો હતો.આ કેમ્પમાં ૩૫૦ બાળકોએ વિનામૂલ્યે ટીપા પીધા.ટીપા પીવડાવ્યા બાદ દરેક બાળકોને ગિફ્ટ પણ આપવામાં આવી હતી.આ કેમ્પમાં કેમ્પના મુખ્ય આયોજક રાજભાઈ પરમાર(આયુર્વેદિક જીવનશૈલી) ચંદ્રકાન્તભાઈ કટારીયા , ગિતાબેન સરડવા, ગિરીશભાઈ ગાંધી, જગદીશભાઈ કુબાવત, મનસુખભાઈ બોડા, કુવરજીભાઈ ભાગ્યા સેવા આપી હતી.






Latest News