મોરબીમાં નવું ફાયર સ્ટેશન-બાગ બગીચા સહિતના વિકાસ કામોને ઝડપથી પૂરા કરવા સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં અધિકારીને અપાઈ સૂચના મોરબીમાં ચેક રીર્ટન કેસમાં આરોપીને નિર્દોષ છોડી મુકવાનો કોર્ટનો મહત્વપુર્ણ ચુકાદો મોરબીમાં શ્રાવણ મહિનાના તમામ સોમવાર અને જન્માષ્ટમીએ કતલખાના બંધ રાખવા આદેશ મોરબી મહાપાલિકાના સિવિક સેન્ટરમાં અધિકારીએ કરેલ અપમાનજનક વર્તનથી કંટાળીને 7 કર્મચારીઓનું સામૂહિક રાજીનામુ મોરબીના મકનસર ગામે લોંગ ટર્મ વીઝા ધારક પાકિસ્તાની નાગરિકો માટે કેમ્પ, અધ્યયન મંડળ દ્રારા શનિવારે બૌદ્ધિક વર્ગનું આયોજન મોરબી તાલુકામાંથી સગીરાનું અપહરણ-દુષ્કર્મના ગુનામાં મુખ્ય આરોપીને 20 વર્ષની સજા, 25 હજારનો દંડ: 4 આરોપીઓનો નિર્દોષ છુટકારો મોરબી ગ્રાહક સુરક્ષા મંડળે કેશ કરતાં ફ્રી માં કાર વ્યવસ્થિત કરી આપવા હુકમ લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા સી.એમ.જાકાસણીયા હાઈસ્કૂલ જેતપર (મચ્છુ) ખાતે સ્વચ્છતા તથા વ્યસન અને નશામુક્તિ અભિયાન પ્રોજેક્ટ
Breaking news
Morbi Today

મોરબીની પોસ્ટ ઓફિસમાં ગ્રુપ વીમા સહિતની સેવા માટે ખાસ કેમ્પ


SHARE







મોરબીની પોસ્ટ ઓફિસમાં ગ્રુપ વીમા સહિતની સેવા માટે ખાસ કેમ્પ

મોરબી મેઇન પોસ્ટ ઓફિસમાં બુધવાર અને ગુરુવારે ગ્રુપ વીમા પોલિસી માટેનો કેમ્પ રાખવા આવેલ છે. જેથી કરીને આ કેમ્પનો લાભ લેવા માટે અધિકારી દ્વારા મોરબીના લોકોને અપીલ કરેલ છે

મોરબીના પરબાજર વિસ્તારમાં આવેલ મુખ્ય પોસ્ટ ઓફિસમાં તા.૧૦ના રોજ ધ્રુવ સંકલ્પ યોજના પીપીએફ કેમ્પ, સુકન્યા સમૃદ્ધિ યોજના ૦ થી ૧૦ વર્ષ સુધીની કન્યા યોજનાનુ કામ કરવામાં આવશે અને આ કેમ્પ સવારના ૯ થી ૧:૩૦ ચાલુ રહેશે અને વધુમાં અધિકારી જણાવ્યુ છે કે, મહિલા સન્માન બચત પત્રમાં વધુમાં વધુ રૂપિયા બે લાખ સુધી રોકાણ કરી શકાશે તો ધ્રુવ સંકલ્પ યોજના ૫૦૦ થી ખાતું ખોલી શકાશે અને સુકન્યા સમૃદ્ધિ યોજનામાં ૨૫૦ થી ખાતું ખોલી શકાશે તેમજ તા.૧૦ અને ૧૧ના રોજ સવારે ૮ થી ૧૨ સુધીમાં વાર્ષિક ૪૦૦ રૂપિયા પ્રીમીયમ ભરીને ૧૦ લાખ સુધીનો આકસ્મિક વીમો અને મેડિકલ સુવિધા મળશે. જેના માટે આધાર કાર્ડ અને વારસદારનું આધાર કાર્ડ આપવાનું રહેશે તેવું મોરબીના સબ પોસ્ટ માસ્તર જે.આર. રાવલે માહિતી આપતા જણાવ્યુ છે






Latest News