ભગવાન મારી સાથે છે અને મારું સારું જ થશે: મોરબીમાં આપઘાત અટકાવવા માટે બીએપીએસ સ્વામિનારાયણ મંદિર દ્વારા નવતર પ્રયોગ અપમૃત્યુના ત્રણ બનાવ: ટંકારા તાલુકામાં જુદી જુદી બે જગ્યાએ ઝેરી દવા પી લેતા મહિલા અને આધેડનું મોત, વાંકાનેરના ભીમગુડા ગામે ઇલેક્ટ્રીક શોટ લાગતા યુવાનનું મોત મોરબીમાં જાહેરમાં જુગાર રમતા 7 શખ્સો 11,500 ની રોકડ સાથે ઝડપાયા મોરબીની સબજેલમાં રહેલા કેદી પાસેથી એક એન્ડ્રોઇડ મોબાઈલ અને સીમકાર્ડ મળી આવ્યુ !? સપ્લાયરો કમર તોડી નાખશે ?: મોરબીના સિરામિક ઉદ્યોગમાં વપરાતા પ્રોપેન ગેસના ભાવમાં પ્રતિ ટને 17 દિવસમાં 6400 નો વધારો ! મોરબીના આમરણ પાસે રોડ સાઈડમાં પલ્ટી મારી ગયેલ કન્ટેનરને હટાવવાનું કામ કરતાં સમયે થયો ટ્રાફિકજામ મોરબીમાં નવયુગ ગ્રુપ ઓફ કોલેજિસ ખાતે નવયુગ કા રાજા  ગણેશોત્વનું ભવ્ય આયોજન કરાયું મોરબીના જોધપર નદી-ટીંબડી ગામે પ્રાથમિક શાળામાં ૨૧ સપ્ટેમ્બરે સેવા સેતુ નો કાર્યક્રમ યોજાશે
Breaking news
Morbi Today

ટંકારામાં ઉમેદવાર-વાલીઓ માટે તાલુકા ઉત્સવ સમિતિએ કરી રહેવા-જમવાની વ્યવસ્થા


SHARE





ટંકારામાં ઉમેદવાર-વાલીઓ માટે તાલુકા ઉત્સવ સમિતિએ કરી રહેવા-જમવાની વ્યવસ્થા

ટંકારા તાલુકા ઉત્સવ સમિતિ દ્વારા પરીક્ષાથી સહાયતા કેન્દ્ર થકી ભાવી સરકારી સેવાના સહભાગી માટે સહિયારો સથવારોના સુત્ર હેઠળ તલાટી કમ મંત્રીની પરીક્ષા આપવા માટે આવેલા ઉમેદવારોને આશ્રય સ્થાન અને ભરપેટ ભોજન કરાવી કેન્દ્ર સુધી પહોચતા કર્યા હતા. કચ્છ, ભુજ સોમનાથ સહિતના જીલ્લાના અનેક ઉમેદવારો રાત્રે કેન્દ્ર ખાતે પહોચી ગયા હતા અને અહી રોકાણ કર્યું હતું આ માટે આખી રાત ટંકારા સામાજીક કાર્યકરો ટિમ દોડતી રહી હતી જેમાં ભાવિન સેજપાલ, મુન્નાભાઈ આશર, મિતેષ મહેતા, જયદીપ જાની, હસમુખભાઈ દુબરીયા, રાજ પંડયા, હેમંતભાઈ ચાવડા, અલ્પેશ ઝાપડા, રશિક દુબરીયા, મહેશભાઈ ઝાપડા, જયેશ ભટાસણા સહિતનાઓનો સમાવેશ થાય છે અને તેઓએ રહેવા તેમજ જમવાની સાથોસાથ પરીક્ષા કેન્દ્ર સુધી પહોચવા માટેની પણ વ્યવસ્થા કરી હતી તો ટંકારા મામલતદાર કેતન સખિયા, તાલુકા વિકાસ અધિકારી હર્ષવર્ધન જાડેજા, પીએસઆઈ એચ.આર. હેરભા સહિતના વહીવટી તંત્ર દ્વારા સુંદર વ્યવસ્થા કરવામાં આવી હતી.




Latest News