મોરબીમાંથી પરણીતા તેના બે સંતાનોને લઈને ગુમ મોરબી નજીક પેપર મિલના મશીન ઉપર કામ કરતાં સમયે પડી ગયેલ આધેડનું સારવારમાં મોત મોરબી શહેરમાંથી ઓગસ્ટ મહિના સુધીમાં ઢોર પકડ પાર્ટીએ 3527 ઢોર પકડ્યા મોરબી ઉમા વિદ્યા સંકુલ-મોડેલ સ્કૂલ મોટીબરાર વિગેરે સ્કૂલોમાં વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરાઈ મોરબી મહાપાલિકાને 55 કરોડ સહિત રાજ્યની મહાપાલિકા-પાલિકાઓને સરકારે 3850 કરોડ રૂપિયા વિકાસ કામો માટે ફાળવ્યા મોરબીમાં બંધ પડેલા ફિલ્ટર હાઉસ ચાલુ કરીને લોકોને પીવાનું શુધ્ધ પાણી આપવા માટે મેયરને કોંગ્રેની રજૂઆત મોરબીમાં મચ્છુ જળ હોનરાતના દિવંગત આત્માઓને મૌન રેલીમાં જોડાઈને મંત્રી કાંતિભાઈ અમૃતિયા સહિતનાઓએ શ્રધ્ધાંજલિ અર્પણ કરી મોરબી જિલ્લા સેવા સદનમાં આવેલ સરકારી કચેરીઓમાં કલેક્ટરનું રેન્ડમલી ચેકિંગ: ફફડાટ
Breaking news
Morbi Today

મોરબી : વહેલી સવારે વતન જવાનું હતું ત્યારે જ ખાનગી શાળાના શિક્ષકનો પુત્ર ગુમ


SHARE







મોરબી : વહેલી સવારે વતન જવાનું હતું ત્યારે જ ખાનગી શાળાના શિક્ષકનો પુત્ર ગુમ

મોરબીની ખાનગી શાળામાં શિક્ષક તરીકે કામ કરતા અને મૂળ પોરબંદરના વતની રામદેભાઈ ડાંગરનો યુવાન પુત્ર આજે વહેલી સવારથી ઘરેથી કોઈને કંઇ કહ્યા વગર નીકળી ગયો હોય પરિવારે શોધખોળ હાથ ધરી છે.

મોરબીની નવયુગ વિદ્યયાલયના શિક્ષક રામદેભાઈ ડાંગરનો પુત્ર અર્જુન આજે તા.૩-૫-૨૩ ના વહેલી સવારે કોઇને કંઇ કહ્યા વગર ઘરેથી ચાલ્યા ગયેલ છે. જો કોઈને ધ્યાનમાં આવે કે કોઈ જાણકારી મળે તો તુરંત મોબાઇલ નંબર 99987 57402, 97271 12555 અથવા 98791 24795 ઉપર તુરંત જાણ કરવા વિનંતી કરાયેલ છે.






Latest News