મોરબીમાં 42 ડિગ્રી તાપમાનમાં ફરજ બજાવતા 50 જેટલા ટ્રાફિક બ્રિગેડના જવાનો અઢી મહિનાથી પગારથી વંચિત મોરબીમાં કન્યા છાત્રાલય ખાતે સંસ્કારી સ્ત્રી-સુસંસ્કૃત સમાજ કાર્યક્રમનું આયોજન મોરબીમાં મુસ્કાન વેલફેર સોસાયટી દ્વારા લોકોને ગરમીમાં રાહત માટે પ્રેરણાદાયી કર્યા ટંકારા તાલુકામાં પી.એમ. પોષણ યોજના હેઠળ સ્ટાફની ભરતી: 26 મે સુધીમાં અરજીઓ મંગાવાઈ વાંકાનેરમાં શહેર-ગ્રામ્ય વિસ્તારના નિરાધાર વૃદ્ધ, ઈન્દિરા ગાંધી રાષ્ટ્રીય વૃદ્ધ સહાય અને ગંગા સ્વરૂપા યોજનાના લાભાર્થીઓએ 30 મે સુધીમાં હયાતીની ખરાઈ કરાવવી અનિવાર્ય મોરબીમાં કાળજાળ ગરમીમાં સિરામિક કારખાનામાં શ્રમિકોને લસ્સીનુ વિતરણ મોરબીના ડો. બી કે લહેરૂએ પેટ્રોલ-ડીઝલ બચાવવાની વડાપ્રધાનની અપીલને ધ્યાને રાખીને કર્યો મહત્વનો નિર્ણય મોરબીના નવલખી રોડ પાસે બે યુવાનો ઉપર છરી-પાઈપ વડે હુમલો-સારવારમાં
Breaking news
Morbi Today

પુર્વમંત્રી બ્રિજેશ મેરજાને ભાજપ દ્રારા કર્ણાટક વિધાનસભાની માનવી બેઠકનું નેતૃત્વ સોંપાયુ


SHARE











પુર્વમંત્રી બ્રિજેશ મેરજાને ભાજપ દ્રારા કર્ણાટક વિધાનસભાની માનવી બેઠકનું નેતૃત્વ સોંપાયુ

કર્ણાટક વિધાનસભાની ચૂંટણી અન્વયે રાયચુરા જિલ્લાની માનવી બેઠકની જવાબદારી મોરબીના વતની એવા પૂર્વમંત્રી બ્રિજેશ મેરજાને ભાજપ નેતૃત્વ દ્વારા સોંપવામાં આવેલ છે તે અન્વયે બ્રિજેશ મેરજાએ ત્યાં કામગીરી સંભાળી હતી.ભાજપ માનવી મંડલ કાર્યાલયમાં કાર્યકર્તાઓ સાથે ચૂંટણી પ્રચાર, વ્યવસ્થા, બુથ-પેજ સમિતિ, શક્તિ કેન્દ્રો વિગેરે કામગીરી અંગે ચર્ચા કરી હતી. કોઈપણ સંજોગોમાં માનવી વિધાનસભા બેઠક જીતવા કાર્યકર્તાઓને ઘનિષ્ઠ કામગીરી કરવા કામે લાગી જવા જણાવ્યું હતુ.કાર્યકર્તાઓએ ભારત માતાના જયઘોષ સાથે પ્રચંડ પ્રતિસાદ આપ્યો હતો






Latest News