મોરબીમાં નવું ફાયર સ્ટેશન-બાગ બગીચા સહિતના વિકાસ કામોને ઝડપથી પૂરા કરવા સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં અધિકારીને અપાઈ સૂચના મોરબીમાં ચેક રીર્ટન કેસમાં આરોપીને નિર્દોષ છોડી મુકવાનો કોર્ટનો મહત્વપુર્ણ ચુકાદો મોરબીમાં શ્રાવણ મહિનાના તમામ સોમવાર અને જન્માષ્ટમીએ કતલખાના બંધ રાખવા આદેશ મોરબી મહાપાલિકાના સિવિક સેન્ટરમાં અધિકારીએ કરેલ અપમાનજનક વર્તનથી કંટાળીને 7 કર્મચારીઓનું સામૂહિક રાજીનામુ મોરબીના મકનસર ગામે લોંગ ટર્મ વીઝા ધારક પાકિસ્તાની નાગરિકો માટે કેમ્પ, અધ્યયન મંડળ દ્રારા શનિવારે બૌદ્ધિક વર્ગનું આયોજન મોરબી તાલુકામાંથી સગીરાનું અપહરણ-દુષ્કર્મના ગુનામાં મુખ્ય આરોપીને 20 વર્ષની સજા, 25 હજારનો દંડ: 4 આરોપીઓનો નિર્દોષ છુટકારો મોરબી ગ્રાહક સુરક્ષા મંડળે કેશ કરતાં ફ્રી માં કાર વ્યવસ્થિત કરી આપવા હુકમ લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા સી.એમ.જાકાસણીયા હાઈસ્કૂલ જેતપર (મચ્છુ) ખાતે સ્વચ્છતા તથા વ્યસન અને નશામુક્તિ અભિયાન પ્રોજેક્ટ
Breaking news
Morbi Today

મોરબીમાં ૩૨.૭૦ લાખના દારૂના કેસમાં સસ્પેન્ડ થયેલ બે પીએસઆઈની અમદાવાદ-ગોધરા બદલી


SHARE







મોરબીમાં ૩૨.૭૦ લાખના દારૂના કેસમાં સસ્પેન્ડ થયેલ બે પીએસઆઈની અમદાવાદ-ગોધરા બદલી

મોરબી નજીક આવેલ ગોડાઉનમાં સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમે રેડ કરી હતી ત્યારે ૩૨.૭૦ લાખનો દારૂનો જથ્થો મળી આવ્યો હતો અને ૧૩ શખ્સોની સામે મોરબીના એ ડીવીઝન પોલીસ સ્ટેશને ગુનો નોંધાયો હતો જેથી ડીજીપી આશિષ ભાટિયા દ્વારા મોરબી એ ડીવીઝન પોલીસના બે પીએસઆઈને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા તે બંને પીએસઆઈની હાલમાં બદલી કરવામાં આવી છે.

જાણવા મળતી માહિતી મુજબ મોરબીના રાજપર રોડે ગોડાઉનમાં ગત તા.૧૮/૭/૨૦૨૨ ના રોજ સ્ટેટ મોનીટરીંગ સેલની રેડ પડી હતી ત્યારે ૩૨.૭૦ લાખનો દારૂનો જથ્થો મળી આવ્યો હતો અને ૧૩ શખ્સોની સામે મોરબીના એ ડીવીઝન પોલીસ સ્ટેશને ગુનો નોંધાયો હતો જેથી કરીને મોરબી એ ડિવિઝનના ડીસ્ટાફ પીએસઆઇ એસ.એમ. રાણા અને પીએસઆઇ એ.એ. જાડેજાને સસ્પેન્ડ કરવામાં આવેલ હતા આ બંને પીએસઆઈની બદલી કરવામાં આવી છે અને પીએસઆઈ એસ.એમ. રાણાને અમદાવાદ ગ્રામ્ય તેમજ એ.એ. જાડેજાને ગોધરા ખાતે મૂકવામાં અવલે છે






Latest News