મોરબીમાં નવું ફાયર સ્ટેશન-બાગ બગીચા સહિતના વિકાસ કામોને ઝડપથી પૂરા કરવા સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં અધિકારીને અપાઈ સૂચના મોરબીમાં ચેક રીર્ટન કેસમાં આરોપીને નિર્દોષ છોડી મુકવાનો કોર્ટનો મહત્વપુર્ણ ચુકાદો મોરબીમાં શ્રાવણ મહિનાના તમામ સોમવાર અને જન્માષ્ટમીએ કતલખાના બંધ રાખવા આદેશ મોરબી મહાપાલિકાના સિવિક સેન્ટરમાં અધિકારીએ કરેલ અપમાનજનક વર્તનથી કંટાળીને 7 કર્મચારીઓનું સામૂહિક રાજીનામુ મોરબીના મકનસર ગામે લોંગ ટર્મ વીઝા ધારક પાકિસ્તાની નાગરિકો માટે કેમ્પ, અધ્યયન મંડળ દ્રારા શનિવારે બૌદ્ધિક વર્ગનું આયોજન મોરબી તાલુકામાંથી સગીરાનું અપહરણ-દુષ્કર્મના ગુનામાં મુખ્ય આરોપીને 20 વર્ષની સજા, 25 હજારનો દંડ: 4 આરોપીઓનો નિર્દોષ છુટકારો મોરબી ગ્રાહક સુરક્ષા મંડળે કેશ કરતાં ફ્રી માં કાર વ્યવસ્થિત કરી આપવા હુકમ લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા સી.એમ.જાકાસણીયા હાઈસ્કૂલ જેતપર (મચ્છુ) ખાતે સ્વચ્છતા તથા વ્યસન અને નશામુક્તિ અભિયાન પ્રોજેક્ટ
Breaking news
Morbi Today

ટંકારામાં રવિવારે સ્વ.વાઘજી બોડાની પુણ્યતિથિએ મેડિકલ કેમ્પ યોજાશે


SHARE







ટંકારામાં રવિવારે સ્વ.વાઘજી બોડાની પુણ્યતિથિએ મેડિકલ કેમ્પ યોજાશે

મોરબી જીલ્લામાં જ નહીં પરંતુ ભારતમાં સહકારી ક્ષેત્રે ભીષ્મ પિતામહ તરીકે જાણીતા ટંકારાના લખધીરગઢ ગામના મૂળ રહેવાસી સહકારી ક્ષેત્રેના અગ્રણી સ્વ.વાઘજીભાઈ બોડાની પુણ્યતિથિ નિમિતે ટંકારમાં ફ્રી મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે જેનો લાભ લેવા માટે બોડા પરિવાર દ્વારા દર્દીઓને અનુરોધ કરવામાં આવેલ છે

સહકારી ક્ષેત્રેના અગ્રણી સ્વ. વાઘજીભાઈ બોડાની પુણ્યતિથિ નિમિતે ટંકારાના આર્યસમાજ મહર્ષિ દયાનંદ હાઈસ્કૂલ ખાતે તા ૨૩ ને રવિવારે સવારે ૮ થી ૧ દરમિયાન મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ડો. દિનેશ ગજેરાડો. ટી.કે.એમ. ઈશ્વરડો.સાગર બોડાડો. રમેશ બોડાડો. અજય છત્રોલાડો. ભાવેશ ઠોરિયાડો. દીપ ચિખલિયાડો. બીપીન ભીમાણીડો. રાજન જગડડો. પરેશ પંડ્યાડો. સુભાષીની ઈશ્વરડો. તૃપ્તિ સાવરિયા સહિતની ટીમ દ્વારા લોકોની સારવાર કરવામાં આવશે આ કેમ્પનો લાભ લેવા માટે આયોજકો દ્વારા દર્દીઓને અનુરોધ કરવામાં આવ્યો છે અને કેમ્પની માહિતી માટે મો. ૯૮૨૫૧ ૧૬૦૫૭ અને ૯૮૨૫૨ ૧૯૬૫૭ ઉપર સંપર્ક કરવા જણાવ્યુ છે






Latest News