હળવદના બુટવડા ગામે ચારિત્રની શંકાથી કંટાળીને પરણીતાએ કરેલ આપઘાતના બનાવ પતિ  સામે ગુનો નોંધાયો વાંકાનેર બાઉન્ડ્રી પાસે નજીવ વાતમાં યુવાને કડા અને પાઇપ વડે 5 શખ્સો માર માર્યો મોરબી વાંકાનેર હાઇવે રોડ ઉપર આવેલ સરતાનપર ચોકડી પાસે ટ્રકની પાછળ કાર ઘૂસી જતા બે યુવાનોના મોત ટંકારાના ઘુનડા (સ) ગામે જાહેરમાં જુગાર રમતા 6 શખ્સો 10,300 ની રોકડ સાથે પકડાયા વાંકાનેર: પત્નીએ કામમાં બારોબાર ધ્યાન આપવાનું કહેતા યુવાને ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત મોરબીની સબજેલમાંથી જુદી જુદી બે જગ્યાએથી કીપેડ વાળા બે મોબાઈલ ફોન મળ્યા !: અગાઉની મળેલા 4 મોબાઈલની તપાસ ઠેરની ઠેર ? રીબડાનો રેકોર્ડ મોરબીના જેતપર ગામના ખેડૂતો બ્રેક કર્યો: ખાનગી વીજ કંપની સામે વિરોધ વ્યક્ત કરવા એક જ દિવસમાં 5,551 ખેડૂતોએ કર્યું રક્તદાન મોરબી તાલુકાનાં શાપર, જેતપર અને રંગપર અને હળવદ તાલુકાની બે શાળાઓમા વિદ્યાર્થીઓનો શાળા પ્રવેશોત્સવ યોજાયો
Breaking news
Morbi Today

મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ કાલે મોરબીમાં: ભાજપના આગેવાનો, હોદેદારો સાથે યોજાશે પાંચ બેઠક


SHARE











મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ કાલે મોરબીમાં: ભાજપના આગેવાનો, હોદેદારો સાથે યોજાશે પાંચ બેઠક

રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલની હાજરીમાં જુદાજુદા જીલ્લામાં કાર્યક્રમ યોજવામાં આવી રહ્યા છે ત્યારે કાલે મોરબીમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ આવી રહ્યા છે ત્યારે મોરબીના શનાળા રોડે આવેલ સ્કાય મોલ ખાતે મોરબી જિલ્લાના ભાજપના આગેવાનો, હોદેદારો અને કાર્યકરો સાથે જુદીજુદી પાંચ બેઠક યોજાશે

મોરબી જિલ્લા ભાજપ પ્રમુખ દુલર્ભજી દેથરીયા દ્વારા માહિતી આપતા જણાવવામાં આવ્યું છે કે, સરકારના ૧૦૦ દિવસ પુરા થયા છે ત્યારે ભાજપ સરકાર પ્રજાના પ્રશ્નો ઉકેલવા માટે સક્રિય છે અને તેના જ ભાગ રૂપે કાલે તા ૨૧ ના રોજ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ મોરબી આવી રહ્યા છે અને સવારે ૧૦ વાગ્યે તેઓ હેલિકોપ્ટરમાં હેલિપેડ ખાતે આવશે ત્યાંથી મોરબીના શનાળા રોડ ઉપર આવેલ સ્કાય મોલ ખાતે જુદાજુદા પાંચ બેઠક રાખવામા આવી છે જેમાં ભાજપના કાર્યકર્તાઓજન પ્રતિનિધિપરિવાર ક્ષેત્રેજિલ્લા સંકલન અને વહીવટી તંત્ર સાથે ચર્ચા કરશે અને મોરબી જિલ્લાના પ્રશ્નોસમસ્યાઓની માહિતી લઈને પ્રશ્નો ઉકેલવાનો પ્રયાસ કરશે






Latest News