મોરબી તાલુકાનાં શાપર, જેતપર અને રંગપર અને હળવદ તાલુકાની બે શાળાઓમા વિદ્યાર્થીઓનો શાળા પ્રવેશોત્સવ યોજાયો મોરબીના ખાખરાળા તાલુકા શાળામાં શાળા પ્રવેશોત્સવ યોજાયો મોરબીના મકનસર ગામે વિચરતી-વિમુક્ત જાતિના ૫૪ લાભાર્થીઓને રહેણાંક પ્લોટ કબજો સોંપાયો મોરબી તાલુકામાંથી સગીરાનું લગ્નની લાલચે અપહરણ કરીને દુષ્કર્મ આચરનારા શખ્સને 20 વર્ષની સખ્ત કેદની સજા મોરબીમાં માસૂમ બાળક રાહ ભટકે તે પૂર્વે સંસ્થાઓ વ્હારે આવી, ગુમ બાળકનું પરિવાર સાથે મિલન મોરબી જેતપર ગામના ખેડૂતની માંગણી સરકાર એક બેઠકમાં ન ઉકેલે તો હું પણ ઉપવાસી છાવણીમાં ખેડૂતો સાથે બેસી જઈશ: હકાભા ગઢવી મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂતોના આંદોલનનું નિરાકરણ લાવવા ગોર ખીજડીયાના સરપંચે PM ને લખ્યો પત્ર મોરબીની માધાપરવાડી કુમાર કન્યા શાળા અને માધ્યમિક શાળામાં જિલ્લા પોલીસ વડાની હાજર શાળા પ્રવેશોત્સવ યોજાયો
Breaking news
Morbi Today

વાંકાનારની ભાટીયા સોસાયટીમાં આવેલ શિવ મંડપ ચોકમાં રવિવારે રામામંડળ રમશે


SHARE











વાંકાનારની ભાટીયા સોસાયટીના શિવ મંડપ ચોકમાં રવિવારે રામામંડળ રમશે

 વાંકાનારની ભાટીયા સોસાયટીમાં આગામી તા.૨ એપ્રિલને રવિવારના રોજ શિવ મંડપ ચોકમાં રામામંડળનું આયોજન કરવામાં આવ્યું છે અને રાસંગપરના પ્રખ્યાત આઈ શ્રી ખોડીયાર રામામંડળના કલાકારો કાર્યક્રમ રજૂ કરવામાં આવશે અને આ રામામંડળનું મહીપતભાઈ મહાદેવભાઈ અઘારા અને રાકેશભાઈ મહીપતભાઈ અઘારા દ્વારા આયોજન કરવામાં આવ્યું છે અને વાંકાનેરના શિવ મંડપ ચોક ખાતે રાતે ૯ કલાકે તા.૨ એપ્રિલને રવિવારના રોજ રામામંડળ રમશે. જેથી કરીને લોકોને રામામંડળ જોવા માટે જાહેર આમંત્રણ આયોજકો તરફથી આપવામાં આવ્યું છે






Latest News