મોરબી જિલ્લા સેવા સદનમાં આવેલ સરકારી કચેરીઓમાં કલેક્ટરનું રેન્ડમલી ચેકિંગ: ફફડાટ મોરબીના મહેન્દ્રનગર આઈટીઆઈ નજીક દવા પી જતા પરણીતા સારવારમાં મોરબી : મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા ભવ્ય તીજ ઉત્સવનું આયોજન, ઉત્સવમાં જોડાવા આમંત્રણ કચ્છ અને મોરબીથી અન્ય રાજ્યોને જોડતી નવી ટ્રેન સેવાઓ, સવલતો માટેની કેન્દ્રીય રેલ મંત્રીને રજૂઆત કરતા સાંસદ વિનોદ ચાવડા મોરબીની ઓમશાંતિ વિદ્યાલયમાં વિદ્યાર્થીઓએ માટે જાદુગર રાજકુમારનો કાર્યક્રમ યોજાયો મોરબીમાં સિરામિક ટ્રેડિંગનું કામ કરતાં વેપારી યુવાન સાથે આર્મીના નામે 12.42 લાખની ઠગાઇ મોરબીમાં સામુ શુ કામ જુએ છે તેવું કહીને યુવાનને માથામાં ઈંટના 3 ઘા માર્યા: 3 સામે ફરિયાદ મુંબઈમાં રહેતા વૃદ્ધાની વાંકાનેરના ઠીકરીયાળા ગામે આવેલ જમીન ઉપર ગેરકાયદે દુકાનો બનાવી લેનાર સામે લેન્ડ ગ્રેબિંગ
Breaking news
Morbi Today

મોરબીના ઉંચી માંડલ ગામે બે સંસ્થા દ્વારા બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો


SHARE







મોરબીના ઉંચી માંડલ ગામે બે સંસ્થા દ્વારા બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો

મોરબીના ઉંચી માંડલ ગામે એચ.એલ. સોમાણી ફાઊન્ડેશન અને હેલ્પ એજ ઈન્ડિયા દ્વારા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું અને મોરબી સિવિલ હોસ્પિટલના સહયોગથી બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો હતો. જેમાં ૪૦ જેટલા લોકો દ્વારા રક્તદાન કરવામાં આવ્યું હતું આ બ્લડ ડોનેશન કેમ્પમાં એકોર્ડ સિરામીક વાળા નરભેરામભાઈ સરડવા, મેગા સિટી વાળા પ્રકાશભાઈ કાનેટીયા, ઉંચી માંડલ ગામના સરપંચ રવિરાજસિંહ પરમાર, ઉંચી માંડલ પ્રાથમિક શાળાના પ્રિન્સિપાલ ધનજીભાઈ કુંડારીયા સહિતના હાજર રહ્યા હતા આ કેમ્પને સફળ બનાવવા માટે શાળાના શિક્ષિકા પ્રજ્ઞાબેન, ૧૦૮ ટીમના હનીફભાઈ, હેલ્પ એજ ઈન્ડિયાના સ્ટાફ અને ગામના સરપંચ સહિતનાઓએ જહેમત ઉઠાવી હતી.






Latest News