મોરબીની કે.જી.એલ. કંપનીમાં કામ કરતી વખતે પડી જતા મોત મોરબીમાં બાઈક-બસ અથડાયા બાદ મારામારી માળીયા (મી) નાના દહીસરા ગામ પાસે ડેલામાં આવેલ ઓરડીમાંથી દારૂની 117 બોટલ ઝડપાઈ: બે આરોપીઓની શોધખોળ મોરબી જીલ્લામાં ગાડી સળગી જતાં વાહનના માલિકને 12 લાખનો વીમો ચૂકવવા ગ્રાહક કોર્ટનો આદેશ મોરબી રાજકોટ હાઇવે રોડના કામમાં બેદરકારી રાખનારા અધિકારીઓ-કોન્ટ્રાક્ટર સામે પગલા લેવા મહેશભાઇ લિખિયાની માંગ મોરબીમાં સગીરા સાથે દુષ્કર્મ કરીને ગર્ભ રાખી દેનારા આરોપીને પોકસો કોર્ટે 20 વર્ષની સખ્ત કેદની સજા અને દંડ ફટકાર્યો મોરબી જીલ્લામાં ૩૧.૭ કરોડના ખર્ચે બનેલા બે રમતગમત સંકુલનું નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની વર્ચ્યુઅલ હાજરી અને મંત્રી કાંતિભાઈની હાજરીમાં કરાયું લોકાર્પણ હળવદના શિરોઈ ગામે દાડમ ફાર્મ અને અમરદીપ ટિસ્યુકલ્ચર લેબની કલેકટરે મુલાકાત લીધી
Breaking news
Morbi Today

મોરબીના ઊંચી માંડલ ગામ પાસે કારખાનાની લેબર કોલોનીના ત્રીજા માટે નીચે પટકાતા મજૂર યુવાનનું મોત


SHARE







મોરબીના ઊંચી માંડલ ગામ પાસે કારખાનાની લેબર કોલોનીના ત્રીજા માટે નીચે પટકાતા મજૂર યુવાનનું મોત

મોરબીના હળવદ રોડ ઉપર આવેલ ઊંચી મેડલ ગામ પાસે સિરામિક કારખાનાના લેબર કોલોનીમાં ત્રીજા મળેથી યુવાન નીચે પટકાયો હતો જેથી કરીને તેને ગંભીર ઇજા થાય હોવાથી તેનું મોત નિપજ્યુ હતું ત્યારબાદ તેના મૃતદેહને પીએમ માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરવા આવતા પોલીસે આગળની કાર્યવાહી કરી છે

બનાવવાની જાણવા મળતી માહિતી પ્રમાણે મૂળ યુપીનો રહેવાસી અને હાલમાં મોરબી હળવદ હાઇવે ઉપર આવેલ ઊંચી માંડલ ગામથી તળાવિયા સનાળા ગામ તરફ જવાના રસ્તા ઉપર આવેલ એકોલ્ડ સીરામીક કારખાનાની લેબર કોલોનીમાં રહેતો અને ત્યાં મજૂરી કામ કરતો યુવાન લાખનભાઈ ગેંદાલાલ આહિરવા (ઉંમર ૩૪) લેબર કોલોનીમાં હતો ત્યારે ત્રીજા માળેથી તે અકસ્માતે નીચે પટકાતા તેને માથામાં અને શરીરે ઇજા થઇ હતી જેથી તેનું મોત નીપજ્યું હતું ત્યારબાદ તેના મૃતદેહને દીપકભાઈ ભીમાણી મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં ફરજ પરના ડોક્ટરે તેને મૃત જાહેર કર્યો હતો અને ત્યારબાદ અકસ્માત મૃત્યુના બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી યાદ કરી હતી






Latest News