મોરબીમાં નવું ફાયર સ્ટેશન-બાગ બગીચા સહિતના વિકાસ કામોને ઝડપથી પૂરા કરવા સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં અધિકારીને અપાઈ સૂચના મોરબીમાં ચેક રીર્ટન કેસમાં આરોપીને નિર્દોષ છોડી મુકવાનો કોર્ટનો મહત્વપુર્ણ ચુકાદો મોરબીમાં શ્રાવણ મહિનાના તમામ સોમવાર અને જન્માષ્ટમીએ કતલખાના બંધ રાખવા આદેશ મોરબી મહાપાલિકાના સિવિક સેન્ટરમાં અધિકારીએ કરેલ અપમાનજનક વર્તનથી કંટાળીને 7 કર્મચારીઓનું સામૂહિક રાજીનામુ મોરબીના મકનસર ગામે લોંગ ટર્મ વીઝા ધારક પાકિસ્તાની નાગરિકો માટે કેમ્પ, અધ્યયન મંડળ દ્રારા શનિવારે બૌદ્ધિક વર્ગનું આયોજન મોરબી તાલુકામાંથી સગીરાનું અપહરણ-દુષ્કર્મના ગુનામાં મુખ્ય આરોપીને 20 વર્ષની સજા, 25 હજારનો દંડ: 4 આરોપીઓનો નિર્દોષ છુટકારો મોરબી ગ્રાહક સુરક્ષા મંડળે કેશ કરતાં ફ્રી માં કાર વ્યવસ્થિત કરી આપવા હુકમ લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા સી.એમ.જાકાસણીયા હાઈસ્કૂલ જેતપર (મચ્છુ) ખાતે સ્વચ્છતા તથા વ્યસન અને નશામુક્તિ અભિયાન પ્રોજેક્ટ
Breaking news
Morbi Today

ટંકારાના વીરપર ગામે સરકારી શાળામાં ૧૫ કોમ્પ્યુટર સાથે આધુનિક લેબ શરૂ


SHARE







ટંકારાના વીરપર ગામે સરકારી શાળામાં ૧૫ કોમ્પ્યુટર સાથે આધુનિક લેબ શરૂ

ટંકારા તાલુકાનાં વીરપર ગામે આવેલ પ્રાથમિક શાળામાં સરકાર તરફથી કોમ્પ્યુટર સિસ્ટમ આપવામાં આવી છે જેથી કરીને ૧૫ કોમ્પ્યુટરની આધુનિક લેબ શરૂ કરવામાં આવી છે તેની સાથે આચાર્યની બદલી થતાં તેમનો વિદાય સમારંભ યોજાયો હતો અને વિથાર્થીઓએ વિવિધ રમત ગમતમાં ભાગ લઈને વિજેતા બનેલ હોય તેને ઈનામ આપવામાં આવ્યા હતા ત્યારે જીલ્લા પંચાતના સદસ્ય નાથુભાઈ કડીવાર, ગામના સરપંચ મહેશભાઈ લીખીયા, બીઆરસી કોડીનેટર કલ્પેશભાઈ ફેફર, સીઆરસી કોડિનેટર શૈલેષભાઈ કૈલા, લજાઈ તાલુકા  શાળાના આચાર્ય નીતિનભાઈ અને શાળાના આચાર્ય છાયાબેન, નવા વીરપર પ્રાથમિક શાળાના આચાર્ય દક્ષાબેન, શાળાના એસએમસી અધ્યક્ષ ચેતનાબેન, નિવૃત શિક્ષક જસમતભાઈ અને દમયંતીબેન ઉપસ્થિત રહેલા હતા આ કાર્યક્રમને સફળ બનાવવા શાળાના શિક્ષકો અને પ્રવાસી શિક્ષકોએ જહેમત ઉઠાવી હતી






Latest News