મોરબીમાં સ્નેહની રાખી - સ્વાવલંબનની ડોરની થીમ પર આધારિત પ્રદર્શન-સહ-વેચાણ રાખી મેળાને રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાએ ખુલ્લો મુક્યો રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાની હાજરીમાં મોરબી ખાતે વિભાજનની વિભીષિકા સ્મૃતિ દિવસનો કાર્યક્રમ યોજાયો ટ્રાન્સમિશન લાઇનના કામે ખેડૂતોને વળતર ચૂકવવા મોરબી કલેક્ટર કચેરી ખાતે નવી નીતિ અન્વયે પ્રથમ વખત MRC કમિટી દ્વારા ભાવ નક્કી થયા: ૪૦૦% થી પણ વધુ વળતર ચૂકવાશે મોરબી તાલુકામાં ગેસ કટિંગના ગુનામાં સંડોવાયેલ આરોપી રાજસ્થાનથી પકડાયો મોરબીના મચ્છુ-2 ડેમના દરવાજા ઉપર તિરંગા રોશનીનો શણગાર મોરબીમાં ગેરકાયદે કતલખાના બંધ કરાવીને નોનવેજની લારીઓ, દુકાન અને હોટલમાં ચેકિંગ કરવા હિન્દુ સંગઠનની માંગ મોરબી એબીવીપી દ્વારા JPSC-JSSC પેપર લીક થતાં કરાયું વિરોધ પ્રદર્શન મોરબી જિલ્લા કક્ષાનો સ્વતંત્રત પર્વની પ્રભારી મંત્રી ત્રિકમભાઈ છાંગા ની હાજરીમાં મોટા દહીસરા ગામે કરશે ઉજવણી
Breaking news
Morbi Today

મોરબીમાં સતવારા સહકાર મંડળ દ્વારા આયોજીત આઠમા સમુહ લગ્નોત્સવ માટે નામ નોંધણી શરૂ


SHARE







મોરબીમાં સતવારા સહકાર મંડળ દ્વારા આયોજીત આઠમા સમુહ લગ્નોત્સવ માટે નામ નોંધણી શરૂ

મોરબીમાં સતવારા સહકાર મંડળ દ્વારા આઠમા સમુહ લગ્નોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે અને તેના માટે ફોર્મ ભરવાની કામગીરી હાલમાં ચાલુ છે અને આગામી તા ૧૫/૪ સુધી ફોર્મ સ્વિકારવામાં આવશે તેવું આયોજકોએ જણાવ્યુ છે

મોરબીમાં સતવારા સહકાર મંડળ દ્વારા આઠમા સમુહ લગ્નોત્સવની તૈયારીઓ કરવામાં આવી રહી છે અને તેના માટે વાર કન્યાના નામ નોંધવાનું હાલમાં ચાલુ છે અને નામ નોંધાવવા માટેનો છેલ્લો દિવસ ૧૫/૪ નિશ્ચિત કરવામાં આવેલ છે અને નામ નોંધાવવા માટે સમુહલગ્ન સમિતી સભ્યોનો સંપર્ક કરવાનો રહેશે અને આ સમૂહલગ્નમાં ખર્ચના દાતા બની પણ આર્થિક સહયોગ આપવો હોય તો પ્રમુખ મેરૂભાઇ કંઝારીયા (૯૮૨૫૦ ૯૯૮૦૮), ઉપપ્રમુખ ધરમશીભાઇ હડિયલ (૯૮૨૫૮ ૮૨૨૪૨), મંત્રી લાલજીભાઇ જાદવ (૯૯૨૫૭ ૪૩૮૨૦), કન્વીનર ભાવેશભાઇ કંઝારીયા (૮૦૦૦૦ ૮૮૮૮૦), કન્વીનર વિજયભાઇ પરમાર (૭૫૬૭૫ ૩૫૨૪૫) સહ કન્વીનર પ્રભુદાસ ડાભી, દિનેશભાઇ પરમાર અને વિનોદભાઇ પરમારનો સંપર્ક કરવા માટે જણાવ્યુ છે






Latest News