મોરબીમાં નવું ફાયર સ્ટેશન-બાગ બગીચા સહિતના વિકાસ કામોને ઝડપથી પૂરા કરવા સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં અધિકારીને અપાઈ સૂચના મોરબીમાં ચેક રીર્ટન કેસમાં આરોપીને નિર્દોષ છોડી મુકવાનો કોર્ટનો મહત્વપુર્ણ ચુકાદો મોરબીમાં શ્રાવણ મહિનાના તમામ સોમવાર અને જન્માષ્ટમીએ કતલખાના બંધ રાખવા આદેશ મોરબી મહાપાલિકાના સિવિક સેન્ટરમાં અધિકારીએ કરેલ અપમાનજનક વર્તનથી કંટાળીને 7 કર્મચારીઓનું સામૂહિક રાજીનામુ મોરબીના મકનસર ગામે લોંગ ટર્મ વીઝા ધારક પાકિસ્તાની નાગરિકો માટે કેમ્પ, અધ્યયન મંડળ દ્રારા શનિવારે બૌદ્ધિક વર્ગનું આયોજન મોરબી તાલુકામાંથી સગીરાનું અપહરણ-દુષ્કર્મના ગુનામાં મુખ્ય આરોપીને 20 વર્ષની સજા, 25 હજારનો દંડ: 4 આરોપીઓનો નિર્દોષ છુટકારો મોરબી ગ્રાહક સુરક્ષા મંડળે કેશ કરતાં ફ્રી માં કાર વ્યવસ્થિત કરી આપવા હુકમ લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા સી.એમ.જાકાસણીયા હાઈસ્કૂલ જેતપર (મચ્છુ) ખાતે સ્વચ્છતા તથા વ્યસન અને નશામુક્તિ અભિયાન પ્રોજેક્ટ
Breaking news
Morbi Today

મોરબી જિલ્લા ચુવાળીયા કોળી ઠાકોર સમાજના પ્રમુખ હેમંતભાઈ સુરેલાનો સન્માન સમારોહ યોજાયો


SHARE







મોરબી જિલ્લા ચુવાળીયા કોળી ઠાકોર સમાજના પ્રમુખ હેમંતભાઈ સુરેલાનો સન્માન સમારોહ યોજાયો

મોરબી જિલ્લા ટીમ ચુંવાળીયા કોળી સમાજ દ્વારા મોરબી જિલ્લા ચૂંવાળીયા કોળી સમાજ તેમજ ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના દ્વારા મોરબી જિલ્લા ચુવાળીયા કોળી ઠાકોર સમાજ પ્રમુખ બનવા બદલ  હેમંતભાઈ ઘોઘાભાઈ સુરેલાનો સન્માન સમારોહ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં બોહળી સંખ્યા આગેવાનોએ હાજરી આપી હતી ત્યારે ગુજરાત પ્રદેશ ચુંવાળીયા કોળી સમાજના સહમંત્રી જગદીશભાઈ જી. બાંભણીયા, સમાજ આગેવાન તુલસીભાઈ પાટડિયા, મુકેશભાઈ દેગામા, વેલનાથ સોભાયાત્રાનાં પ્રમુખ અજયભાઈ વાઘાણી, અનીલભાઈ સારલા, મનુભાઈ ઉપસરિયા, મુકેશભાઈ સુરેલા,  મયુરભાઈ બાબરીયા, કલ્પેશભાઈ ગડેસિયા, અમિતભાઇ ભીમાણી, વિપુલભાઈ કુવરિયા, નવઘણભાઈ ધામેચા, મહેશભાઇ જીજુવાડીયા, જીતુભાઈ પરમાર અને ઠાકોર સેના કાર્યકર્તા હાજર રહ્યા હતા






Latest News