મોરબીના આઈ.સી.ડી.એસ. વિભાગના અધિકારીઓ સામે આંગણવાડી વર્કરોમાં રોષ: 10 વર્કર-હેલ્પર સામૂહિક રાજીનામા ધરે તેવી શક્યતા મોરબીમાં મચ્છુકાંઠા સમસ્ત રબારી સમાજ ટ્રસ્ટ દ્વારા રવિવારે સરસ્વતી સન્માન સમારોહ હળવદના રાણેકપર ગામે સરપંચના પતિની દુકાનમાંથી 1,632 બોટલ દારૂ ઝડપાયો, મોરબીના વાંકડા ગામ નજીકથી રેઢી મળેલ કારમાંથી 800 લીટર દેશી દારૂ ઝડપાયો મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂતના આમરણાંત ઉપવાસ આંદોલનમાં હવે નારી શક્તિ જોડાઈ: કુલ 9 લોકોએ કર્યો અન્નનો ત્યાગ મોરબીના દલવાડી સર્કલ પાસે સગીરા સાથે દુષ્કર્મ, આરોપીની ગણતરીની કલાકોમાં ધરપકડ મોરબીમાં દુષ્કર્મનો ભોગ બનેલ યુવાતીએ ધમકીઓથી કંટાળીને આપઘાત કર્યો હોવાની બે મહિલા સહિત 3 સામે ફરિયાદ હળવદના રણમલપુર ગામે વાડીએ જતાં યુવાનના રસ્તામાં અવરોધ ઉભો કરનારા બે શખ્સો સામે ગુનો નોંધાયો હળવદ નજીકથી 9,456 બોટલો દારૂ ભરેલ આઇસર સાથે એક ઝડપાયો, 52.89 લાખનો મુદ્દામાલ કબજે
Breaking news
Morbi Today

મોરબીમાં અધૂરા મહિને જન્મેલ બાળકની સારવાર માટે પરિવારની આર્થિક મદદ માટે અપીલ


SHARE











મોરબીમાં અધૂરા મહિને જન્મેલ બાળકની સારવાર માટે પરિવારની આર્થિક મદદ માટે અપીલ

મોરબીમાં રહેતી મહિલાને પ્રી-મેચ્યોર ડીલેવરી થી હતી જેથી કરીને જે બાળકને જન્મ આપ્યો છે તે અશક્ત હોવાથી હાલમાં તેને ડોક્ટરની સારવાર હેઠળ રાખવામા આવેલ છે અને તે બાળક હાલમાં અમૃતા હોસ્પિટલમાં જીવન અને મૃત્યુ વચ્ચે ઝઝૂમી રહ્યું છે.

આ બાળકની સારવાર માટે દસ લાખ જેટલી રકમની જરૂર છે જેથી કરીને સોશ્યલ મીડિયાના મધ્યમથી બાળકના પિતા દ્વારા લોકો પાસેથી આર્થિક મદદ મેળવવા માટે અપીલ કરેલ છે કેમ કે, તેઓનો પરિવાર મધ્યમવર્ગમાંથી છે અને તેઓ આ દસ લાખ રૂપિયા સારવાર માટે કોઈપણ રીતે કાઢી શકે તેમ નથી ત્યારે દાતાઓ દ્વારા તેઓને આર્થિક મદદ કરવામાં આવે તો બાળકને નવજીવન મળે તેમ છે જેથી કરીને બાળકના પિતાને એકાઉન્ટ નંબર MILAN NAVNEETBHAI DAVE Ac.No. : 31267189582 IFSC CODE : SBIN0003828 STATE BANK OF INDIA GPAY No. : 9909198310 ઉપર આર્થિક મદદ આપવા અનુરોધ કરવામાં આવેલ છે






Latest News