મોરબીમાં નવું ફાયર સ્ટેશન-બાગ બગીચા સહિતના વિકાસ કામોને ઝડપથી પૂરા કરવા સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં અધિકારીને અપાઈ સૂચના મોરબીમાં ચેક રીર્ટન કેસમાં આરોપીને નિર્દોષ છોડી મુકવાનો કોર્ટનો મહત્વપુર્ણ ચુકાદો મોરબીમાં શ્રાવણ મહિનાના તમામ સોમવાર અને જન્માષ્ટમીએ કતલખાના બંધ રાખવા આદેશ મોરબી મહાપાલિકાના સિવિક સેન્ટરમાં અધિકારીએ કરેલ અપમાનજનક વર્તનથી કંટાળીને 7 કર્મચારીઓનું સામૂહિક રાજીનામુ મોરબીના મકનસર ગામે લોંગ ટર્મ વીઝા ધારક પાકિસ્તાની નાગરિકો માટે કેમ્પ, અધ્યયન મંડળ દ્રારા શનિવારે બૌદ્ધિક વર્ગનું આયોજન મોરબી તાલુકામાંથી સગીરાનું અપહરણ-દુષ્કર્મના ગુનામાં મુખ્ય આરોપીને 20 વર્ષની સજા, 25 હજારનો દંડ: 4 આરોપીઓનો નિર્દોષ છુટકારો મોરબી ગ્રાહક સુરક્ષા મંડળે કેશ કરતાં ફ્રી માં કાર વ્યવસ્થિત કરી આપવા હુકમ લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા સી.એમ.જાકાસણીયા હાઈસ્કૂલ જેતપર (મચ્છુ) ખાતે સ્વચ્છતા તથા વ્યસન અને નશામુક્તિ અભિયાન પ્રોજેક્ટ
Breaking news
Morbi Today

મોરબીની સિટીની બસમાં બોર્ડના વિદ્યાર્થીઓને વિના મૂલ્યે મુસાફરીનો લાભ આપવાની માંગ


SHARE







મોરબીની સિટીની બસમાં બોર્ડના વિદ્યાર્થીઓને વિના મૂલ્યે મુસાફરીનો લાભ આપવાની માંગ

મોરબી નગરપાલિકા દ્વારા સિટી બસ ચલાવવામાં આવે છે તે સિટી બસમાં ધો. ૧૦ અને ૧૨ ની પરિક્ષા આપતા વિધાર્થીને રસીદ જોયને વિના મૂલ્યે મુસાફરી કરવા દેવામાં આવે તેવી રમેશભાઈ રબારી દ્વારા માંગ કરવામાં આવી છે

મોરબી જિલ્લામાં હાલ બોર્ડની પરીક્ષા ચાલી રહેલ છે ત્યારે મોરબી નગરપાલિકા દ્વારા જે સિટી બસ ચલાવવામાં આવે છે તે સિટી બસમાં પરીક્ષા દેવા જતા અને આવતા વિધાર્થીને વિના મૂલ્યે મુસાફરી કરવા દેવામાં આવે તેવી ગુજરાત પ્રદેશ માલધારી સેલના પૂર્વ ઉપપ્રમુખ રમેશભાઈ રબારીએ મોરબી પાલિકાના ઇન્ચાર્જ ચીફ ઓફિસરને લેખિતમાં રજૂઆત કરલે છે હાલના મોઘવારીના સમયમાં નાના માણસોની હાલત કફોડી બની ગયેલ છે ત્યારે મોરબી જિલ્લામાંથી તેમજ શહેરના આજુબાજુના વિસ્તારમાંથી ધો. ૧૦ અને ૧૨ ની પરીક્ષા આપવા આવતા વિધાર્થીઓને પરીક્ષાની રસીદ જોયને  સિટી બસ સેવાનો લાભ આપવામાં આવે તો વિદ્યાર્થીઓને તેનો લાભ મળે તેમ છે






Latest News