મોરબી જિલ્લા સેવા સદનમાં આવેલ સરકારી કચેરીઓમાં કલેક્ટરનું રેન્ડમલી ચેકિંગ: ફફડાટ મોરબીના મહેન્દ્રનગર આઈટીઆઈ નજીક દવા પી જતા પરણીતા સારવારમાં મોરબી : મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા ભવ્ય તીજ ઉત્સવનું આયોજન, ઉત્સવમાં જોડાવા આમંત્રણ કચ્છ અને મોરબીથી અન્ય રાજ્યોને જોડતી નવી ટ્રેન સેવાઓ, સવલતો માટેની કેન્દ્રીય રેલ મંત્રીને રજૂઆત કરતા સાંસદ વિનોદ ચાવડા મોરબીની ઓમશાંતિ વિદ્યાલયમાં વિદ્યાર્થીઓએ માટે જાદુગર રાજકુમારનો કાર્યક્રમ યોજાયો મોરબીમાં સિરામિક ટ્રેડિંગનું કામ કરતાં વેપારી યુવાન સાથે આર્મીના નામે 12.42 લાખની ઠગાઇ મોરબીમાં સામુ શુ કામ જુએ છે તેવું કહીને યુવાનને માથામાં ઈંટના 3 ઘા માર્યા: 3 સામે ફરિયાદ મુંબઈમાં રહેતા વૃદ્ધાની વાંકાનેરના ઠીકરીયાળા ગામે આવેલ જમીન ઉપર ગેરકાયદે દુકાનો બનાવી લેનાર સામે લેન્ડ ગ્રેબિંગ
Breaking news
Morbi Today

માળીયા નજીક ઓનેસ્ટ હોટલ પાસે બે ટ્રક અને બસ વચ્ચે ત્રીપલ અકસ્માત


SHARE







માળીયા નજીક ઓનેસ્ટ હોટલ પાસે બે ટ્રક અને બસ વચ્ચે ત્રીપલ અકસ્માત 

મોરબી કચ્છ હાઇવે ઉપર આવેલ માળીયા નજીક ઓનેસ્ટ હોટલ પાસે ત્રીપલ અકસ્માતનો બનાવ બન્યો હતો જેમાં બે ટ્રક અને એસટી અથડાવાનો બનાવ બનેલ છે અને આ ઘટનાની અંદર બંને ટ્રકના ડ્રાઈવરોને ઈજા થઈ હોવાથી તે બંનેને સારવાર માટે છે અને સદનસીબે અકસ્માતના આ બનાવની અંદર એસટીમાં બેઠેલા મુસાફરોમાંથી કોઈ જાનહાનિ કે ઈજા થયેલ ન હોવાનું હાલમાં સૂત્રો પાસેથી જાણવા મળી રહ્યું છે વધુમાં સૂત્રો પાસેથી જાણવા મળતી માહિતી પ્રમાણે ઓનેસ્ટ હોટલ પાસે ટ્રક સાથે ટ્રક અથડાયા બાદ એસટીને પણ હડફેટે લીધી હતી અને જેથી કરીને ફતેપુરથી અંજાર તરફ જતી એસટી બસ પણ અકસ્માતનો ભોગ બની હતી અને અકસ્માતના આ બનાવની અંદર બે ડ્રાઇવરોને ઈજા થઈ હતી તેને તાત્કાલિક સારવાર માટે ૧૦૮ મારફતે હોસ્પિટલોમાં લઈને આવ્યા હતા અને એસટી બસમાં બેઠેલા મુસાફરોમાંથી કોઈને ઈજા ન થઈ હોવાથી તંત્રએ રાહતનો શ્વાસ લીધો હતો અને રસ્તા ઉપર અકસ્માત સર્જાયેલા જે વાહનો હતા તેને સાઈડમાં ખસેડીને મોરબી કચ્છ હાઇવે રોડ ઉપરનો ટ્રાફિક પોલીસ વિભાગ દ્વારા ક્લિયર કરવામાં આવ્યો હતો






Latest News