મોરબીમાં નવું ફાયર સ્ટેશન-બાગ બગીચા સહિતના વિકાસ કામોને ઝડપથી પૂરા કરવા સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં અધિકારીને અપાઈ સૂચના મોરબીમાં ચેક રીર્ટન કેસમાં આરોપીને નિર્દોષ છોડી મુકવાનો કોર્ટનો મહત્વપુર્ણ ચુકાદો મોરબીમાં શ્રાવણ મહિનાના તમામ સોમવાર અને જન્માષ્ટમીએ કતલખાના બંધ રાખવા આદેશ મોરબી મહાપાલિકાના સિવિક સેન્ટરમાં અધિકારીએ કરેલ અપમાનજનક વર્તનથી કંટાળીને 7 કર્મચારીઓનું સામૂહિક રાજીનામુ મોરબીના મકનસર ગામે લોંગ ટર્મ વીઝા ધારક પાકિસ્તાની નાગરિકો માટે કેમ્પ, અધ્યયન મંડળ દ્રારા શનિવારે બૌદ્ધિક વર્ગનું આયોજન મોરબી તાલુકામાંથી સગીરાનું અપહરણ-દુષ્કર્મના ગુનામાં મુખ્ય આરોપીને 20 વર્ષની સજા, 25 હજારનો દંડ: 4 આરોપીઓનો નિર્દોષ છુટકારો મોરબી ગ્રાહક સુરક્ષા મંડળે કેશ કરતાં ફ્રી માં કાર વ્યવસ્થિત કરી આપવા હુકમ લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા સી.એમ.જાકાસણીયા હાઈસ્કૂલ જેતપર (મચ્છુ) ખાતે સ્વચ્છતા તથા વ્યસન અને નશામુક્તિ અભિયાન પ્રોજેક્ટ
Breaking news
Morbi Today

મોરબી જિલ્લા પોલીસ આયોજીત સર્વ રોગ નીદાન કેમ્પ


SHARE







મોરબી જિલ્લા પોલીસ આયોજીત સર્વ રોગ નીદાન કેમ્પ

મોરબી જિલ્લા પોલીસ અધિક્ષક રાહુલ ત્રિપાઠીની સૂ ચના તેમજ ડિવાયએસપી પી.એ.ઝાલા તેમજ ડીવાયએસપી ગૌસ્વામીના માર્ગદર્શન હેઠળ સવારે ૯ વાગ્યાથી મોરબી જિલ્લા પોલીસ દ્વારા સર્વરોગ નિદાન અંગેના મેડિકલ કેમ્પનું આયોજન તાલુકા પોલીસ લાઇનમા આવેલ આંગણવાડી ખાતે કરવામાં આવેલ હતું.જેમાં રાજકોટના ખ્યાતનામ ડોક્ટરોની ટીમ જેમાં ઓર્થોપેડીક, ડેન્ટલ, બાળકોના તેમજ સ્ત્રીરોગના તેમજ ચામડીના તેમજ અન્યના મળી કુલ ૧૨ ડોક્ટરોની ટીમ એક જ જગ્યાએ ઉપલબ્ધ રહ્યા હતા અને તેમનો મોરબી જીલ્લાના તમામ અધિકારીઓ તેમજ કર્મચારીઓએ પોતાના પરિવાર સાથે આ કેમ્પમા હાજર રહીને તેનો વધુમા વધુ લાભ દીધો હતો






Latest News