મોરબી જીલ્લામાં વીજપોલના વળતરની આગમાં હવે ભાજપ હોમાઈ તેવો ઘાટ: પૂર્વ કેન્દ્રિય મંત્રીના ગામમાં ભાજપ પક્ષની પ્રવેશબંધી !  હિરાસર એરપોર્ટ પર આંતરરાષ્ટ્રીય અને કાર્ગો સેવા શરૂ કરવા રાજ્યસભા સાંસદ કેસરીદેવસિંહ ઝાલાની રજૂઆત ગૌરવની ક્ષણ ૮૦માસ્વાતંત્ર્ય દિને મોરબી જિલ્લા તંત્ર દ્વારા મેંગોપીપલ પરિવારનું ભવ્ય સન્માન મોરબી : મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા તીજોત્સવની રંગારંગ ઉજવણી મોરબીની બી.એમ.મામુજી ૮૦ વર્ષ જૂની પેઢીનો પર્યાવરણપ્રેમ, લગભગ ૨૦ વર્ષથી પ્લાસ્ટિક ઝબલાઓનો સંપૂર્ણ ત્યાગ મોરબીમાં ભારતીય યુવા મંચ દ્વારા યુવા વક્તાઓ માટે ખાસ કાર્યક્રમ યોજાયો મોરબીમાં ભાડુઆત દંપતી સાથે માથાકૂટ કરીને ઘરધણી મહિલાને જ્ઞાતિ પ્રત્યે અપમાનિત કરતાં ગુનો નોંધાયો મોરબીના શાપર ગામ નજીક રિવર્સમાં આવેલ ડમ્પરના ચાલકે માતાની નજર સામે 2 વર્ષના માસૂમ બાળકને કચડી નાખ્યો
Breaking news
Morbi Today

મોરબીની વજેપરવાડી શાળામાં ત્રિવિધ કાર્યક્રમ યોજાયો


SHARE







મોરબીની વજેપરવાડી શાળામાં ત્રિવિધ કાર્યક્રમ યોજાયો

રાષ્ટ્રીય વિજ્ઞાન દિનની ઉજવણી નિમિત્તે વજેપરવાડી શાળામા ધો ૬ થી ૮ ના વિદ્યાર્થીઓ દ્વારા બનાવવામાં આવેલ ગણીત- વિજ્ઞાનના મોડેલનું પ્રદર્શન વિજ્ઞાન પ્રદર્શન અને વાલી મિટિંગ એમ ત્રિવિધ કાર્યક્રમનું આયોજન વજેપરવાડી પ્રા.શાળામાં રાખવામાં આવેલ જેમાં વિદ્યાર્થીઓ દ્વારા તૈયાર કરવામાં આવેલ વૈજ્ઞાનિક કૃતિઓનું પ્રદર્શન યોજવામાં આવેલ આ પ્રદર્શન નિહાળવા અને વિદ્યાર્થીઓને પ્રોત્સાહીત કરવા ધો ૧ થી ૮ ના સર્વે વાલીઓને અને S.M.C. ના સૌ સભ્યો,ગ્રામજનો ખુબજ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. દાતા તરફથી તમામ બાળકોને પાણીપુરીનો અલ્પાહાર પૂરો પાડવામાં આવ્યો હતો.






Latest News