તને બહુ હવા છે કહીને મોરબીમાં ઓફિસમાં ઘૂસીને યુવાનને બે શખ્સોએ માર માર્યો, લેપટોપ-ઓફિસમાં તોડફોડ
Morbi Today
મોરબીના જામનગર બાયપાસે જય દ્વારકાધીશ યુવા ગૃપ દ્વારા સેવા કેમ્પ
SHARE
મોરબીના જામનગર બાયપાસે જય દ્વારકાધીશ યુવા ગૃપ દ્વારા સેવા કેમ્પ
મોરબી જિલ્લાના લાલપર, ખાનપર તથા મોરબીના યુવાનો દ્વારા એક યુવા ગૃપ ચલાવામાં આવે છે અને તે ગૃપ હંમેશા સેવા કરવામા અગ્રેસર રહેતું હોય છે ત્યારે રબારી અને પટેલ સમાજના યુવાનોના સહયોગથી જે સેવાકીય કામ કરવામાં આવે છે તેમાં યુવાનો તન, મન અને ધનથી સહયોગ આપે છે અને મહેનત કરે છે ત્યારે હાલમાં જય દ્વારકાધીશ યુવા ગૃપ દ્વારા દ્વારકાધીશના દર્શન કરવા જતાં પદયાત્રિકો માટે સવારે નાસ્તો, બપોરે જમવાના કેમ્પનું આયોજન જામનગર બાયપાસ પાસે કરવામાં આવ્યું હતું









