મોરબીમાં જાહેરમાં જુગાર રમતા 7 શખ્સો 11,500 ની રોકડ સાથે ઝડપાયા મોરબીની સબજેલમાં રહેલા કેદી પાસેથી એક એન્ડ્રોઇડ મોબાઈલ અને સીમકાર્ડ મળી આવ્યુ !? સપ્લાયરો કમર તોડી નાખશે ?: મોરબીના સિરામિક ઉદ્યોગમાં વપરાતા પ્રોપેન ગેસના ભાવમાં પ્રતિ ટને 17 દિવસમાં 6400 નો વધારો ! મોરબીના આમરણ પાસે રોડ સાઈડમાં પલ્ટી મારી ગયેલ કન્ટેનરને હટાવવાનું કામ કરતાં સમયે થયો ટ્રાફિકજામ મોરબીમાં નવયુગ ગ્રુપ ઓફ કોલેજિસ ખાતે નવયુગ કા રાજા  ગણેશોત્વનું ભવ્ય આયોજન કરાયું મોરબીના જોધપર નદી-ટીંબડી ગામે પ્રાથમિક શાળામાં ૨૧ સપ્ટેમ્બરે સેવા સેતુ નો કાર્યક્રમ યોજાશે સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત મોરબીમાં શિક્ષણમાં પુનઃસ્થાપિત થયેલા બાળકોનું સન્માન કરીને અપાઈ શૈક્ષણિક કીટ રમત ગમત ક્ષેત્ર કારકિર્દી બનાવવા ખેલાડીઓ માટે પ્રથમ પગથિયું ખેલ મહાકુંભ: અંજુ શર્મા
Breaking news
Morbi Today

મોરબીના નાગડાવાસ ગામે ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓની ટુર્નામેન્ટ યોજાઈ


SHARE





મોરબીના નાગડાવાસ ગામે ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓની ટુર્નામેન્ટ યોજાઈ

મોરબીના નવા નાગડાવાસ ગામ પાસે મુરલીધર ક્રિકેટ ગ્રાઉન્ડમાં સોખડા, કૃષ્ણનગર, મધુપુર, રામપર, વાઘપર, જુના નાગાડવાશ એમ કુલ ૬ ગામની સરકારી શાળાના વિદ્યાર્થીઓ માટે એક દિવસની ક્રિકેટ ટુર્નામેનનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં જુના નાગાડવાસ ટિમ ફાઇનલમાં વિજેતા જાહેર કરવામાં આવી હતી અને દિલધડક ફાઇનલ મેચ રામપર રોયલ્સ અને નાગડાવાસ લાયન્સ વચ્ચે રમાયો હતો. જેમાં વિજેતા ટીમનો પ્લેયર કૌશલ નિમાવત મેન ઓફ ધ સીરિઝ ઘોષિત કરવામાં આવ્યો હતો અને આવનાર સમયમાં  સ્ત્રી સશકતિકરણને અનુલક્ષીને પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીઓની એક ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવશે તેવું ગ્રાઉન્ડના માલિક સુરેશભાઈ ડાંગરે કહ્યું હતું આ કાર્યક્રમને અંતે સીઆરસી સંદીપભાઈ આદ્રોજાએ બાળકોના ઉજવળ ભવિષ્ય માટે શુભકામનાઓ પાઠવી હતી તેમ રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘના સિનિયર ઉપાધ્યક્ષ પ્રદિપભાઈ કુવાડિયાની યાદીમાં જણાવ્યૂ છે




Latest News