મોરબી શહેરમાં ભવિષ્યમાં ટ્રાફિક સમસ્યા કે વરસાદી પાણી ભરાવાનો પ્રશ્ન ઉભો ન થાય તે રીતે નવી ડી.પી. બનાવવા મહાપાલિકાના ચેરમેન રિશીપ કૈલાએ કરી કલેકટરને રજૂઆત મોરબીના યુવા આગેવાને જન્મદિવસ નિમિતે બાળકોને શૈક્ષિણક કીટનું વિતરણ કર્યું મોરબી ટાઈમ્સનો પત્રકાર વિશાલ સેજપાલ પાસા હેઠળ જેલ હવાલે મોરબીમાં કામ કરવાની ના પાડતા હોય યુવતી ઘર છોડીને ચાલી ગઈ હોવાનું ખુલ્યું મોરબીના કલેક્ટરે નગર નિયોજકની કચેરીની આકસ્મિક મુલાકાત લીધી મોરબી જિલ્લામાં રાષ્ટ્રીય કૃમિનાશક દિવસની સફળ ઉજવણી મોરબી જિલ્લાના યુવાનો અને નોકરીદાતાઓ માટે આશીર્વાદરૂપ બનતું અનુબંધમ પોર્ટલ મોરબી જીલ્લામાં વીજપોલના વળતરની આગમાં હવે ભાજપ હોમાઈ તેવો ઘાટ: પૂર્વ કેન્દ્રિય મંત્રીના ગામમાં ભાજપ પક્ષની પ્રવેશબંધી ! 
Breaking news
Morbi Today

મોરબી નવયુગ મહિલા સાયન્સ કોલેજનો B.Sc. Sem ૩ ના રિઝલ્ટમાં ડંકો


SHARE







મોરબી નવયુગ મહિલા સાયન્સ કોલેજનો B.Sc. Sem ૩ ના રિઝલ્ટમાં ડંકો

સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા તાજેતરમાં B.Sc. Sem 3 ના રિઝલ્ટ જાહેર કરવામાં આવ્યું છે જેમાં મોરબીની નવયુગ મહિલા સાયન્સ કોલેજની વિદ્યાર્થિનીઓએ સફળતાના શિખરો સર કર્યા છે અને મોરબી જિલ્લાના ટોપ પાંચમા તમામ નવયુગ મહિલા સાયન્સ કોલેજની વિદ્યાર્થિનીઓનો સમાવેશ થાય છે મોરબી જિલ્લામાં પ્રથમ સ્થાને નવયુગ મહિલા સાયન્સ કોલેજની વસિયાણી અંજલી ૯૨.૧૮ %, બીજો નંબર મુછડિયા નિકિતા ૯૧.૬૪ %, તૃતીય નંબર માથકીયા સુજાન ૯૦.૦૦ %, તૃતીય નંબર વરાણીયા આરતી ૯૦.૦૦ %, ચતુર્થ નંબર દેત્રોજા નેન્સી ૮૯.૨૭ %, અને પાંચમા ક્રમે ગામી અપેક્ષા ૮૮.૦૦ % પાસ થયેલ છે અને આ વર્ષે પણ નવયુગ મહિલા કોલેજની વિદ્યાર્થિનીઓએ ઉત્તરોત્તર શ્રેષ્ઠ રિઝલ્ટ મેળવવાની પરંપરાને જાળવી રાખી છે જેથી સંસ્થાના પ્રમુખ પી.ડી. કાંજીયા અને પ્રિન્સિપાલ ડૉ. વરૂણ ભીલાએ વિદ્યાર્થિનીઓ અને સ્ટાફને અભિનંદન પાઠવ્યા છે.






Latest News