મોરબીની ત્રાજપર ચોકડી પાસેથી 49.380 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સના જથ્થા સાથે એક શખ્સ ઝડપાયો: 1.53 લાખનો મુદ્દામાલ કબજે વાંકાનેરના સમથેરવા ગામે એક કરોડના અનુદાનથી આધુનિક સુવિધાઓથી સજ્જ પ્રાથમિક શાળા માટે MOU કરાયા માળીયા (મી)ના ભોળીપાટ વાંઢ વિસ્તારમાં શાળાના બે રૂમ બનાવવા માટે ૧૩૦૦ ચો.મી.જમીન આપનારા દાતાનુ કરાયું સન્માન મોરબી નજીકના રવાપર ગામે રોડ વચ્ચે કરવામાં આવેલ ખાડામાં સ્કૂટર સહિત માતા-પુત્રી પડ્યા: કોઈ જાનહાનિ નહી મોરબી નજીકના મહેન્દ્રનગર ગામેથી યુવતી ગુમ મોરબી જવાહર નવોદય વિદ્યાલયમાં ધો. ૧૧ (વિજ્ઞાન-વાણિજ્ય પ્રવાહ) માં પ્રવેશ માટે ૨૫ જૂન સુધીમાં અરજી કરી શકાશે મોરબી જીલ્લામાં બાળકોના સર્વાંગી પોષણ અને ઉજ્જવળ ભવિષ્યનો મજબૂત સ્તંભ એટલે પીએમ પોષણ યોજના મોરબી: સેના-પોલીસ ભરતી પૂર્વેની વિનામૂલ્યે નિવાસી તાલીમ માટે મોરબી જિલ્લાના યુવાનોએ ૩૦ જૂન સુધીમાં અરજી કરવી
Breaking news
Morbi Today

મોરબી જિલ્લામાં સરકારી-ખાનગી કચેરીઓ દ્વારા મહેકમને લગતા ત્રિમાસિક પત્રકો રોજગાર કચેરીને મોકલી આપવા


SHARE











મોરબી જિલ્લામાં સરકારી-ખાનગી કચેરીઓ દ્વારા મહેકમને લગતા ત્રિમાસિક પત્રકો રોજગાર કચેરીને મોકલી આપવા

મોરબી જિલ્લાનાં જાહેરક્ષેત્રની સરકારી કે અર્ધસરકારી કચેરીઓ તથા માન્ય નિગમ-બોર્ડ અને બેંક તેમજ ખાનગી ક્ષેત્રની કંપની, ફેક્ટરી, કોન્ટ્રાક્ટ, શૈક્ષણિક સંસ્થાઓ અને તમામ એકમોના સક્ષમ સત્તાધિકારીને ખાલી જગ્યાની ફરજિયાત નોંધણીનો કાયદો ૧૯૫૯ની કલમ ૫(૨) અન્વયે મહેકમને લગતી માહિતી મોકલવાની રહે છે.

મોરબી જીલ્લામાં ડિસેમ્બર ૨૦૨૨ અંતિતના રજૂ કરવાના ત્રિમાસિક માહિતિ ER-1 પત્રકમાં, સમયગાળો પુરો થયે ૩૦ જાન્યુઆરી સુધીમાં રોજગાર વિનિમય કચેરીને મેઈલ- deemorbi@gujarat.gov.in પર ઓનલાઈન અથવા રૂબરૂ-ટપાલ મારફત ફરજિયાત મોકલવાની રહેશે. અન્યથા કાયદાનો ભંગ થતાં યોગ્ય કાર્યવાહી હાથ ધરવામાં આવશે. વધુ માહિતી માટે મોરબી જિલ્લા રોજગાર વિનિમય કચેરી હેલ્પ લાઈન નંબર- ૬૩૫૭૩૯૦૩૯૦ પર અથવા રૂબરૂ સંપર્ક કરવા જિલ્લારોજગાર વિનિમય કચેરી દ્વારા જણાવાયું છે.






Latest News