ફાર્મર જેન-ઝી સમગ્ર ગુજરાતમાં પૂરા વળતર માટે ખાનગી કંપની અને ગુજરાત સરકારને ઝુકાવશે: મોરબીના જેતપર ગામેથી ખેડૂતોનો લલકાર મોરબીના મહેન્દ્રનગર ગામે ભાઈને સ્કૂલે મૂકવા જવાનું કહીને ઘરેથી નીકળેલ યુવતી ગુમ મોરબીના ગાળા ગામ પાસે કારખાનામાં પાણી ભરેલા ખાડામાં ડૂબી જવાથી 2 વર્ષના બાળકનું મોત મોરબી : રાજગોર (કાઠી) બ્રાહ્મણ જ્ઞાતિ પરિવાર દ્વારા વિદ્યાર્થી સન્માન સમારોહ યોજાયો  મોરબીમાં એક દિવસ પહેલા જ વતનમાંથી આવેલા યુવાને ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત મોરબી શહેર 2 અને વાંકાનેર શહેર-તાલુકામાં જુગારની 2 રેડ: 16 આરોપી પકડાયા-6 ની શોધખોળ મોરબીના લાલપર પાસે કારખાનામાં મશીનના બેલ્ટમાં આવી જવાથી મહિલાનું મોત મોરબી નજીક સિરામિક કારખાનામાં બોઈલરના ગરમ પાણીમાં પડી જતાં દાઝી ગયેલા યુવાનનું સારવારમાં મોત
Breaking news
Morbi Today

મોરબીની ખાનપર શાળામાં શતાબ્દી મહોત્સવ ઉજવાયો


SHARE







મોરબીની ખાનપર શાળામાં શતાબ્દી મહોત્સવ ઉજવાયો

આજે સમગ્ર દેશમાં સ્વતંત્રતાનો અમૃત મહોત્સવની ઉજવાણી થઈ રહી છે ત્યારે હાલ સરકારી શાળાઓની સ્થાપનાના ૧૦૦ વર્ષ પૂર્ણ થતાં શતાબ્દી મહોત્સવ ઉજવાઈ રહ્યા છે ત્યારે મોરબી તાલુકાની ખાનપર મુકામે આવેલી શાળાને ૧૦૦ વર્ષ પૂરા થતા  ત્રિવેણી સંગમ કાર્યક્રમ યોજાયો જેમાં ખાનપર કુમાર શાળા, ખાનપર કન્યા શાળા અને લાલ બહાદુર શાસ્ત્રી વિદ્યાલય ખાનપરનો ત્રિવેણી સંગમ કાર્યક્રમ થયો હતો જેમાં બાળકો દ્વારા ખૂબજ સુંદર કૃતિ રજૂ કરીને પોતાના અભિનયના ઓજસ પાથરી ગામજનોને પ્રભાવિત કર્યા હતા અને ગ્રામજનોએ શાળા અને બાળકોના વિકાસ માટે આશરે ૨.૬૦ લાખ જેટલો ફાળો એકત્ર કરીને પ્રોગ્રામમાં ચાર ચાંદ લગાવી દીધા હતા આ કાર્યક્રમને સફળ બનાવવા ત્રણેય શાળાના સમગ્ર સ્ટાફ તેમજ ગ્રામજનોએ ખુબજ જહેમત ઉઠાવી હતી.






Latest News