મોરબી શહેર 2 અને વાંકાનેર શહેર-તાલુકામાં જુગારની 2 રેડ: 16 આરોપી પકડાયા-6 ની શોધખોળ મોરબીના લાલપર પાસે કારખાનામાં મશીનના બેલ્ટમાં આવી જવાથી મહિલાનું મોત મોરબી નજીક સિરામિક કારખાનામાં બોઈલરના ગરમ પાણીમાં પડી જતાં દાઝી ગયેલા યુવાનનું સારવારમાં મોત વાંકાનેરના જોધપર ગામે બે મહિલાઓને દંપતિએ પાઇપ અને ધોકા વડે માર માર્યો મોરબીમાંથી પરણીતા તેના બે સંતાનોને લઈને ગુમ મોરબી નજીક પેપર મિલના મશીન ઉપર કામ કરતાં સમયે પડી ગયેલ આધેડનું સારવારમાં મોત મોરબી શહેરમાંથી ઓગસ્ટ મહિના સુધીમાં ઢોર પકડ પાર્ટીએ 3527 ઢોર પકડ્યા મોરબી ઉમા વિદ્યા સંકુલ-મોડેલ સ્કૂલ મોટીબરાર વિગેરે સ્કૂલોમાં વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરાઈ
Breaking news
Morbi Today

ટંકારા-લતીપર હાઇવે ઉપર કારખાનામાં લાગી આગ, ફાયર ફાઈટર ઘટના સ્થળે 


SHARE







ટંકારા-લતીપર હાઇવે ઉપર કારખાનામાં લાગી આગ, ફાયર ફાઈટર ઘટના સ્થળે 

મોરબીના ટંકારા ખાતે લીતપર હાઇવે ઉપર આવેલ લક્ષ્મીનારાયણ નગરમાં કારખાનામાં આગ લાગવાનો બનાવ બન્યો હતો અને તેની જાણ થતા મોરબીના ફાયર વિભાગે સ્થળ ઉપર પહોંચીને પાણીનો મારો ચલાવી આગને કાબુમાં લીધી હતી.જાણવા મળતી વિગતો મુજબ ટંકારાના લતીપર હાઇવે ઉપર આવેલ લક્ષ્મીનારાયણ નગરમાં આવેલ રિયલ ઈનસ્કેટીસાઇડસ નામની કંપનીમાં આગ લાગવાનો બનાવ બન્યો હતો.જેની મોરબીના ફાયર વિભાગને જાણ કરવામાં આવતા મોરબીનો ફાયર વિભાગ સ્થળ ઉપર પહોંચ્યો હતો અને પાણીનો મારો ચલાવીને આગને કાબુમાં લેવામાં આવી હતી આગને કાબુમાં લેવા માટે ફાયર વિભાગના કર્મચારીઓએ ભારે હેમત ઉઠાવી હતી






Latest News