મોરબીમાં ઘરમાં ચોરી કરવા ઘૂસેલા શખ્સને માથક નજીક સોલાર પ્લાન્ટમાં બેફામ માર મારી હત્યા કરીને સમથેરવા ગામની સીમમાં લાશ ફેંકી દેવાના ગુનામાં સિરામિક ઉદ્યોગપતિ સહિત છ શખ્સોની ધરપકડ મોરબીના પાનેલી ગામે વાડીની ઓરડીમાં જુગાર રમતા 14 શખ્સો 4.70 લાખના મુદ્દામાલ સાથે ઝડપાયા માળીયા (મી)ના ત્રણ રસ્તા પાસેથી દારૂની 4,092 બોટલ ભરેલ ટ્રકને રેન્જ આઈજીની ટીમે પકડ્યો: 19.52 લાખનો મુદ્દામાલ કબજે, આરોપીઓની શોધખોળ માળિયા (મી)ના ખીરઈ ગામના પાટીયા પાસેથી 45 ઘેટાને કતલખાને લઈ જતી બોલેરો ગાડી સાથે અમદાવાદના બે શખ્સ હળવદના બુટબડા ગામે પગના દુખાવાની બીમારીથી કંટાળીને ઝેરી દવા પી ગયેલ યુવાનનું મોત: વાંકાનેરમાં તાવની બીમારીમાં વૃદ્ધનું મોત ટંકારા અને મોરબીમાં જુગારની જુદી જુદી બે રેડમાં છ શખ્સ ઝડપાયા મોરબીમાં ઓછા ભાવે રીક્ષામાં પેસેન્જર બેસાડતા યુવાન ઉપર બે સગા ભાઈઓએ છરી અને ધોકા વડે કર્યો હુમલો ટંકારામાં રહેણાંક મકાનમાંથી દાગીના રોકડ મળી 98 હજારથી વધુની ચોરી
Breaking news
Morbi Today

મોરબી જીલ્લામાં અકસ્માત નિવારવા પોલીસનો નવતર અભિગમ


SHARE







મોરબી જીલ્લામાં અકસ્માત નિવારવા પોલીસનો નવતર અભિગમ

મોરબીમાં ટ્રાફિક પોલીસ દ્વારા અકસ્માતોના નિવારણ માટે થઈને લોકોને જાગૃત કરવા માટે થઈને છેલ્લા એક સપ્તાહથી કાર્યવાહી કરવામાં આવતી હતી દરમિયાન મોરબીના સનાળા રોડ ઉપર આવેલ ભક્તિનગર સર્કલ પાસે ભારવાહક વાહનો ઉભા રાખીને પોતાનું ગુજરાન ચલાવતા વાહન ચાલકોને ટ્રાફિક પોલીસની અધિકારી સહિતની ટીમ દ્વારા ટ્રાફિકના નિયમો વિશે સમજૂત કરવામાં આવ્યા હતા અને અકસ્માતો નિવારવા માટે થઈને ભાર વાહક વાહનોની પાછળ રેડિયમ સ્ટીકર પણ લગાવવાની કામગીરી પોલીસ વિભાગની ટીમ દ્વારા કરવામાં આવી હતી અને ખાસ કરીને વાહન ચાલકોને ટ્રાફિકના નિયમોને અનુસરવા અને અકસ્માતોને નિવારવા માટે વાહનોને ઓવરપીડ ન ચલાવવા માટેનું જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતુ






Latest News