મોરબીમાંથી પરણીતા તેના બે સંતાનોને લઈને ગુમ મોરબી નજીક પેપર મિલના મશીન ઉપર કામ કરતાં સમયે પડી ગયેલ આધેડનું સારવારમાં મોત મોરબી શહેરમાંથી ઓગસ્ટ મહિના સુધીમાં ઢોર પકડ પાર્ટીએ 3527 ઢોર પકડ્યા મોરબી ઉમા વિદ્યા સંકુલ-મોડેલ સ્કૂલ મોટીબરાર વિગેરે સ્કૂલોમાં વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરાઈ મોરબી મહાપાલિકાને 55 કરોડ સહિત રાજ્યની મહાપાલિકા-પાલિકાઓને સરકારે 3850 કરોડ રૂપિયા વિકાસ કામો માટે ફાળવ્યા મોરબીમાં બંધ પડેલા ફિલ્ટર હાઉસ ચાલુ કરીને લોકોને પીવાનું શુધ્ધ પાણી આપવા માટે મેયરને કોંગ્રેની રજૂઆત મોરબીમાં મચ્છુ જળ હોનરાતના દિવંગત આત્માઓને મૌન રેલીમાં જોડાઈને મંત્રી કાંતિભાઈ અમૃતિયા સહિતનાઓએ શ્રધ્ધાંજલિ અર્પણ કરી મોરબી જિલ્લા સેવા સદનમાં આવેલ સરકારી કચેરીઓમાં કલેક્ટરનું રેન્ડમલી ચેકિંગ: ફફડાટ
Breaking news
Morbi Today

ટંકારાના સાવડી ગામેથી વિદેશી દારૂના જથ્થા સાથે એક પકડાયો, એકની શોધખોળ


SHARE







ટંકારાના સાવડી ગામેથી વિદેશી દારૂના જથ્થા સાથે એક પકડાયો, એકની શોધખોળ

ટંકારાના સાવડી ગામે પોલીસે દારૂની રેડ કરી હતી ત્યારે ૧૦૪૦૦ નો દારૂનો જથ્થો મળી આવ્યો હતો જેથી કરીને પોલીસે એક આરોપીને પકડી પડેલ છે અને એક આરોપીનું નામ સામે આવ્યું છે જેથી કરીને પોલીસે તેને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ ટંકારા તાલુકાના સાવડી ગામે વાડીમાં દારૂ હોવાની માહિતી મળી હતી જેના આધારે પોલીસે ત્યાં દારૂની રેડ કરી હતી ત્યારે ત્યાંથી દારૂની મોટી ૨૪ બોટલ અને નાની ૩૨ બોટલ આમ કુલ મળીને ૧૦,૪૦૦ નો મુદામાલ કબજે કર્યો હતો હતો અને આરોપી ઢીલું મોટલાભાઈ ભિલાવીરને પકડી લીધો હતો અને વાદીએ આરોપી ટપુ ઉર્ફે પીન્ટુ રામભાઈ રાઠોડે દારૂ રાખ્યો હોવાનું સામે આવતા પોલીસે તેને પકડીને આગળની કાર્યવાહી કરેલ છે 






Latest News