મોરબી નાગરિક સહકારી બેંકનું મંત્રી-સાંસદની હાજરીમાં રીનોવેશન કામ શરૂ કરાયું મોરબીના શૈક્ષિક મહાસંઘ દ્વારા શિક્ષકોના હિતમાં મેયરને કરવામાં આવી રજૂઆત મોરબીના શૈક્ષિક મહાસંઘ દ્વારા વિર સાવરકર વિશે પ્રશ્ન પૂછવા બદલ શિક્ષકને સસ્પેન્ડ કરવાના વિરોધમાં કલેકટરને આવેદન અપાયું મોરબી જીલ્લામાં વિવિધ સંગઠનોના શ્રમિકોના પડતર પ્રશ્નો માટે ભારતીય મજબૂર સંઘ દ્વારા આવેદન અપાયું જીવા રાજી તો શિવ રાજી: મોરબીમાં શ્રાવણના પ્રથમ સોમવારે જરૂરિયાતમંદ લોકોને ભોજન કરાતું યંગ ઈન્ડિયા ગ્રૂપ મોરબીમાં નિર્શિવ ફાઉન્ડેશન અને ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા કવિ સંમેલન-કાવ્યલેખન સ્પર્ધાનું આયોજન ગુજરાત કેસરી સ્ટેટ પાવર લિફ્ટિંગ ચેમ્પિયનશિપ મોરબીની દીકરીએ મેળવ્યો બ્રોન્ઝ મેડલ મોરબીની પોલીસ લાઈન કન્યા પ્રાથમિક શાળામાં બાળ સંસદની ચૂંટણી યોજાઇ
Breaking news
Morbi Today

મોરબીમાં ઉતરાયણ નિમિતે યંગ ઇન્ડિયા ગ્રુપ-યુવા ભાજપે કર્યું પતંગ-દોરાનું વિતરણ


SHARE







મોરબીમાં ઉતરાયણ નિમિતે યંગ ઇન્ડિયા ગ્રુપ-યુવા ભાજપે કર્યું પતંગ-દોરાનું વિતરણ

મોરબી યંગ ઇન્ડિયા ગ્રુપના દેવેનભાઈ રબારી અને તેની ટીમે મોરબીના ઝૂપડપટ્ટીમાં રહેતા બાળકોને પતંગ અને દોરા આપવા માટેનું આયોજન કર્યું હતું અને ઉતરાયણના આગલા દિવસે દાનધર્મના મહિમાને ચરિતાર્થ કરતા બાળકોને પતંગ દોરાનું વિતરણ કરવામાં આવ્યું હતું તેમજ યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા ઉતરાયણ નિમિતે ઝુપડપટ્ટી નાના બાળકોને શુદ્ધ ઘીના બનાવટના અડદિયા અને મીઠાઈનું વિતરણ કરવામાં આવ્યું હતું તો ઉત્તરાયણ નિમિત્તે મોરબી શહેર ભાજપ અધ્યક્ષ લાખાભાઈ જારીયાના માર્ગદર્શન હેઠળ મોરબી શહેર યુવા ભાજપ દ્વારા પતંગ દોરનું વિતરણ કરવામાં આવ્યું હતું અને મોરબીના રવાપર રોડ ઉપર આવેલ રાષ્ટ્રીય શાળા ખાતે નાના બાળકોને પતંગ અને મિઠાઈ આપવામાં આવી હતી .






Latest News